કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#FFC2 બિસ્કિટ ભાખરી
ગુજરાતીઓની ફેવરિટ મસાલા બિસ્કિટ ભાખરી. ભાખરી ખાવામાં પણ હેલ્ધી છે એને સવારે નાસ્તામાં ચા સાથે ડીનર મા દૂધ સાથે સર્વ કરી શકાય.તો આજે મેં પણ બનાવી બિસ્કિટ ભાખરી.

#FFC2 બિસ્કિટ ભાખરી
ગુજરાતીઓની ફેવરિટ મસાલા બિસ્કિટ ભાખરી. ભાખરી ખાવામાં પણ હેલ્ધી છે એને સવારે નાસ્તામાં ચા સાથે ડીનર મા દૂધ સાથે સર્વ કરી શકાય.તો આજે મેં પણ બનાવી બિસ્કિટ ભાખરી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1 કપરોટલી નો લોટ
  2. 3/4 કપઘઉંનો જાડો લોટઉ
  3. 1 ટી સ્પૂનમીઠું
  4. 1/4 ટી સ્પૂન અજમો
  5. 1/4 ટી સ્પૂન જીરું
  6. 1/4 ટી સ્પૂન મરી પાઉડર
  7. ૪ ચમચીતેલ / ઘી
  8. 1/2 કપ દૂધ
  9. 1 ચમચીસોલટેડ બટર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બેઉં લોટ લો અને લોટ ને ચાળી તેમાં બધા મસાલા નાખી દેવા અજમા ને હાથેથી સહેજ મસળી ને નાખવો.

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને ત્યારબાદ તેમાં તેલ / ઘી નું મોણ નાખી મિક્સ કરી લેવું.

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં હુંફાળું મીલ્ક નાખી ને કઠણ લોટ બાંધવો લોટ ને ૫ મીનીટ રહેવા દો ત્યારબાદ લોટ ને સરસ રીતે મિક્સ કરી લેવો

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મોટો લુવો લઈ ભાખરી વણી લેવી ત્યારબાદ એક વાટકા ની મદદથી રાઉન્ડ કટ કરી લો

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ફોક ની મદદથી કાણા કરી લેવા

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગેસ ઉપર નોનસ્ટિક પેન ગરમ કરવા મૂકવી ત્યારબાદ તેમાં ભાખરી ગોઠવી દેવી થોડી વાર પછી ટર્ન કરી લેવી

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કપડા થી દબાવી ને બન્ને બાજુ સરસ રીતે ક્રિસપી થાય ત્યાં સુધી શેકવી

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં છુટ્ટી છુટ્ટી મૂકવી અને ભાખરી ઉપર બટર લગાવવું

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવી.તો તૈયાર છે મસાલા બિસ્કિટ ભાખરી.
    #FFC2 : બિસ્કિટ ભાખરી

    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બિસ્કિટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર February 07, 2022 18:41
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
February 08, 2022 03:37
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
  2. બિસ્કીટ ભાખરી (Biscuit bhakri recipe in Gujarati)
  3. મૂંગ દાળ બિસ્કિટ ભાખરી (Moong Dal Biscuit Bhakhri Recipe In Gujarati)
  4. નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
  5. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  1. કચ્છી છીબા ઢોકળી (Kutchi Chiba Dhokli Recipe in Gujarati)
  2. મસાલા રાયતા મરચા (Masala Raita Marcha Recipe In Gujarati)
  3. ધાણા ની ડાળખી ની ચટણી (Coriander Stem Chutney Recipe In Gujarati)
  4. કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15957013
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close