કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#FFC2
આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે.

કોથમીર ની બિસ્કીટ ભાખરી (Coriander Biscuit Bhakhri Recipe In Gujarati)

#FFC2
આજે મે બિસ્કીટ ભાખરી બનાવી છે એમાં પુષ્કળ ધાણા નો ઉપયોગ કર્યો છે અને ઘણી હેલ્થી રીતે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
નાસ્તા માટે
  1. ૧ કપભાખરી નો લોટ
  2. ૧/૨ કપકાપેલા લીલા ધાણા
  3. ૧ ચમચીજીરૂ
  4. ૧ ચમચીમીઠું
  5. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  6. ૧ ચમચીતલ
  7. ચમચા તેલ
  8. જરૂર મુજબ પાણી
  9. જરૂર મુજબ ઘી,ભાખરી શેકવા

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ધાણા ને ઝીણા કાપી ધોઈ ને નિતારી લેવા.ત્યારબાદ એક બાઉલ માં
    ધાણા,તેલ જીરું,મીઠું, આદુ મરચા ની પેસ્ટ,તલ નાખી બરાબર મસળી લેવું,હવે એમાં લોટ એડ કરી બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ભાખરી નો લોટ બાંધી ૧૦ મિનિટ નો રેસ્ટ આપવો.

  2. 2
  3. 3
  4. 4

    હવે લોટ માંથી મોટો લુવો લઈ મોટી જાડી ભાખરી વણી લો અને કોઈ પણ ઢાંકણા થી ગોળાકાર કાપી લો જેથી બધી ભાખરી એકસરખી લાગે.

  5. 5
  6. 6

    તવા પર થોડું ઘી મૂકી એક સાથે જેટલી સમાય એટલી તવા પર ધીમાં તાપે દબાવી ને ગુલાબી કલર ની શેકી લો.
    આવી રીતે બધા લોટમાં થી ભાખરી બનાવી લો

  7. 7
  8. 8

    તો તૈયાર છે ધાણા ફ્લેવર ની બિસ્કીટ ભાખરી..ચા સાથે કે ચટણી સાથે આનંદ માણો..
    મેં ધાણા ની ડાળખી માંથી એક ચટણી બનાવી છે એ આ ભાખરી સાથે બહુ સરસ લાગશે.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes