ખમણ (Khaman Recipe In Gujarati)

ખમણ (Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુજરાતી અને સ્પેશિયલ વાનગી એટલે ખમણ તો ચાલો આજે આપણે ખમણ બનાવશું. ખમણ બનાવવા માટે એક કપ ચણા નો લોટ અને એક કપ છાશ લઈશું
- 2
હવે ચણા ના લોટ માં હળદર અને મીઠું અને છાશ એડ કરી આપણે તેનો ઘોળ બનાવશો
- 3
ધોળ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે આપણે ઘોળ છે ઈ બહુ પતલો નથી બનાવવાનો અને એક જ સાઈડમાં આપણે પાંચ મિનિટ સુધી કંટીન્યુ તેને ફેરવતા જવાનું છે અને તેને આપણે દસ મિનિટ સુધી આપણે તેને રેસ્ટ આપશો
- 4
દસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ આપણે તેમાં 1/2 ઈનોઅને બેકિંગ પાઉડર 1 ટેબલસ્પૂન આપણે એમાં એડ કરીશું
- 5
હવે ઈનો અને બેકિંગ પાઉડર એડ કર્યા બાદ તેને 5 મીનિટ આપણે ફરીથી હલાવ શું અને એક જ સાઈડ આપણે તેને હલાવશુ. ત્યારબાદ આપણે કડાઈમાં ગરમ પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે એમાં આપણે કોઈપણ વાસણમાં તેલ ગ્રીસ કરવાનું છે તે ગ્રીસ કરી અને આપણે તેમાં ખમણ નું મિશ્રણ એડ કરીશું અને ઢાંકણ ને ઢાંકી દહીં 15 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી શું
- 6
15 મિનિટ બાદ હવે આપણે ઢાંકણ ખોલી અને 1/2કલાક આપણે તેને ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે તેના પીસ કરી લઈશું અને તેના ઉપર તેલ રાઈ હિંગ અને ખાંડ નો વઘાર કરી લઈશું અને તે ઢોકળા ના પીસ કરેલા છે તેની ઉપર આપણે ચમચી થી પાથરી દઈશું
- 7
તો ચાલો આપણે ગરમ ગરમ ઢોકળા તૈયાર છે તો આપણે સવઁ કરીએ
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ