કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ધાણાભાજીનું લોટવાલો સંભારો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ધાણાભાજીનું લોટવાલો સંભારો રેસીપી મુખ્ય ફોટો

ધાણાભાજીનું લોટવાલો સંભારો

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#RB2
ગમે તે રસોઈ બનાવી હોય પણ મને સંભારા વિના ન ચાલે,😜 ક્યારેક ગાજર કોબી પપૈયુ ઘરમાં ન હોય ત્યારે આ સંભારો તમે બનાવી શકો છો

#RB2
ગમે તે રસોઈ બનાવી હોય પણ મને સંભારા વિના ન ચાલે,😜 ક્યારેક ગાજર કોબી પપૈયુ ઘરમાં ન હોય ત્યારે આ સંભારો તમે બનાવી શકો છો

વધુ વાંચો

ધાણાભાજીનું લોટવાલો સંભારો

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#RB2
ગમે તે રસોઈ બનાવી હોય પણ મને સંભારા વિના ન ચાલે,😜 ક્યારેક ગાજર કોબી પપૈયુ ઘરમાં ન હોય ત્યારે આ સંભારો તમે બનાવી શકો છો

#RB2
ગમે તે રસોઈ બનાવી હોય પણ મને સંભારા વિના ન ચાલે,😜 ક્યારેક ગાજર કોબી પપૈયુ ઘરમાં ન હોય ત્યારે આ સંભારો તમે બનાવી શકો છો

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 mins
3 servings
  1. 1વાટકો સમારેલી ધાણાભાજી
  2. 1સમારેલું ટામેટું
  3. 1ચમચો ચણાનો લોટ
  4. 1ચમચો તેલ
  5. 1ચમચી રાઈ
  6. 1ચમચી જીરૂ
  7. 1ચમચી હિંગ
  8. અડધી ચમચી હળદર
  9. 1ચમચી મરચાની ભૂકી
  10. નમક સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 mins
  1. 1

    સમારેલી ધાણાભાજી માં પાણી રેડી બાજુ પર રાખો. એક લોયામાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ-જીરું હિંગ ઉમેરી ધાણાભાજી નો વઘાર કરો હવે તેમાં નમક, હળદર, મરચા પાવડર ઉમેરી હલાવો થોડીવાર તેલમાં મસાલો મિકસ કરો ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ઉકળવા દો અડધું પાણી બળી જાય ત્યારે તેમાં ચણાનો લોટ ઉમેરી ઝડપથી હલાવવું ચણાનો લોટ ચાળીને લેવો જેથી ગાંઠા ન પડે. તૈયાર છે આપણું શાક ફટાફટ બની જતું અને ખૂબ જ પૌષ્ટિક!

    ધાણાભાજીનું લોટવાલો સંભારો રેસીપી સ્ટેપ1ફોટો
    ધાણાભાજીનું લોટવાલો સંભારો રેસીપી સ્ટેપ1ફોટો
    ધાણાભાજીનું લોટવાલો સંભારો રેસીપી સ્ટેપ1ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર May 30, 2022 13:28
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
July 16, 2022 12:01
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખાટી મીઠી ચટણી પ્રીમિક્સ (Khati Mithi Chutney Premix Recipe In Gujarati)
  2. લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
  3. મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  5. બાજરા ના મમરા (Bajra Mamara Recipe In Gujarati)
  1. કાંદા બટાકા નું શાક અને પરોઠા (Kanda Bataka Shak Paratha Recipe In Gujarati)
  2. ઓટ્સ ડેટ્સ બનાના પોરિજ (Oats Dates Banana Porridge Recipe In Gujarati)
  3. ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
  4. મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013470
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close