કાંદા બટાકા નું શાક અને પરોઠા (Kanda Bataka Shak Paratha Recipe In Gujarati)

#SD
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને હવે હું પણ બનવું છું. સાથે પરોઠા હોય અને ગોળ હોય તો બીજુ કંઈ ના જોઈએ ડિનર માં.
કાંદા બટાકા નું શાક અને પરોઠા (Kanda Bataka Shak Paratha Recipe In Gujarati)
#SD
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને હવે હું પણ બનવું છું. સાથે પરોઠા હોય અને ગોળ હોય તો બીજુ કંઈ ના જોઈએ ડિનર માં.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રેસર કુકર ના ડબ્બામાં તેલ ગરમ કરી અંદર રાઈ અને હીંગ નાંખી,રાઈ તતડે એટલે શાક વઘારવું. બધો મસાલો નાંખી મીકસ કરવું.
- 2
કુકર ની 3 સીટી લેવી.કુકર ઠંડુ પડે પછી ખોલી ને, બધુ બરાબર મીકસ કરવું. શાક ને ગરમ જ રાખવું. હવે પરોઠા બનાવી લેવા.
- 3
પરોઠા બનવા માટે : એક ત્રાંસ માં ઘઉંનો લોટ લઈ અંદર ઘી નાંખી મીકસ કરવું.પાણી થી સહેજ નરમ લોટ બાંધવો.ઢાંકી ને 10 મીનીટ રાખવો.
- 4
હવે લોટ ને સરખો કુણવી ને લુઆ કરવા.એક લુવો લઈ ગોળ ભાખરી વણવી.ઉપર થીજેલું ઘી ચોપડવું.અને કોરો લોટ ભભરાવવો.પછી ઍનું 1/2 વાળી, ઉપર ઘી લગાડી, કોરો લોટ ભભરાવી, હવે ઍનું 1/2 (ત્રિકોણ) વાળવું અને ત્રિકોંણ પરોઠા વણવા.
- 5
ગરમ તવી ઉપર પરોઠા ઉપર ઘી મુકી બનેં બાજુ શેકવા. શાક - પરોઠા ને ગરમાગર સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન અને દહીવાળું કાંદા શાક (Besan And Dahi onion Shak Recipe in Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને એમને બધા ને બહુજ ભાવતું હતું.ભાખરી / પરોઠા સાથે મસ્ત લાગે છે. Bina Samir Telivala -
પરોઠા અને શાક (Paratha Shak Recipe In Gujarati)
આજે સાદું ખાવાની ઈચ્છા હતી .ના દાળ, ના ભાત..પરોઠા અને બટાકા નું શાક,રવિવાર ના દિવસે આરામ😀 Sangita Vyas -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
મારા husband નું favorite શાક#KS7Bhoomi Harshal Joshi
-
બટાકા કાંદા નું શાક (Bataka Kanda Shak Recipe In Gujarati)
#KS7કાંઈ શાક નાં હોય તો, બટાકાં - કાંદા તો ઘર માં મળીજ આવે. તો એનું શાક બધાજ બનાવી લેય. અને બધાનેજ ભાવે. જલ્દી પણ બની જાય. રોજ રોજ સુ બનાવવું, નાં સમજાય, તો સિમ્પલ કાંદા - બટાકાં નું શાક બનાવી લેવું. Asha Galiyal -
ભરેલા કાંદા બટાકા કેપ્સીકમ નું શાક
કુક ક્લીક એન્ડ કુક સ્નેપ ગુજરાતી ઓ ને ત્યાં સંભારીયા શાક બનતા જ હોય છે અને બધા ને બહુજ પસંદ પણ હોય છે. મેં આજે ઘરમાં પડેલા કાંદા અને કેપ્સીકમ પણ બટાકા સાથે ઉમેર્યા છે. થયું કે કંઈક વેરીયેશન કરું. Bina Samir Telivala -
પરોઠા શાક (Paratha Shak Recipe In Gujarati)
મિતુ જી ની રેસિપી માં થોડા ફેરફાર થી મેં પણ પરોઠા શાક બનાવ્યા... જલ્દી બની જાય અને સૌ ને ભાવતું આ મેનુ દરેક ના ઘર નું... કેમ ખરું ને?!😊પરાઠા માં કોથમીર, મરચા અને જીરા નો ઉપયોગ કર્યો છે જેનાથી સ્વાદ ખૂબ સરસ લાગે છે. Noopur Alok Vaishnav -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું જ હોય છે. .અમારા ઘરે બધા ને ખીચડી સાથે વધારે ભાવે છે.હું બનાવું છે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
કાંદા કારેલા નું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#EBWeek 6#Famકારેલા નું શાક આમ તો બધા છાલ કાઢી ને જ બનાવતા હોય છે પણ મારા ઘર માં વારસો થી આ શાક છાલ સાથે જ બનાવમાં આવે છે તો પણ આ શાક કડવું નથી લાગતું અને સ્વાદ માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા સિખી છું. Chetna Shah -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી પરોઠાપંજાબી શાક સાથે પંજાબી સ્ટાઈલ પરોઠા સરસ લાગે છે તો આજે મેં પંજાબી પરોઠા બનાવ્યા. Sonal Modha -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
ચીઝ પનીર પરોઠા (Cheese Paneer Paratha Recipe In Gujarati)
#RB8#Week8સ્ટફડ પરોઠા મારી ડોટર ,જે હવે સાસરે છે તેના ફેવરિટ છે. અને એમાં એના ફેવરિટ ચીઝ અને પનીરના...તો આ રેસિપી તેને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7અત્યારે લોકડાઉન ના સમય માં જો આપણી પાસે લીલોતરી શાક ના હોય તો ગૃહિણીઓ માટે આ કાંદા બટાકાનું શાક બેસ્ટ ઓપ્શન છે. આ શાક બપોરના કે રાતના સમયે લઈ શકાય છે. અહીં આ શાક થોડું ચટપટુ અને મસાલેદાર બનાવ્યું છે ખૂબ ટેસ્ટી બને છે. Chhatbarshweta -
બટાકા નું શાક અને થેપલાં (Potato Shak Thepla Recipe In Gujarati)
#SD ડિનર માં સિંપલ ખાવાનું પચવામાં સહેલું પડે છે.સાડા સાત સુધીમાં ખાઈ લેવું જોઈએ.. બટાકા નું શાક અને થેપલાં Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7મોટે ભાગે કાંદા બટાકા નું શાક બધા રસા વાળું બનાવતા હોય છે પણ મારી ઘરે હું મસાલા માં સંભાર નો મસાલો નાખું છું એટલે એના થી શાક નો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Arpita Shah -
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
#GA4#Week1સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!#Paratha#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
કાંદા બટાકા નું શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7 દરેક નું પ્રિય કાંદા બટાકા નું શાક એકદમ અલગ થી બનાવ્યું છે.તેમાં દહીં અને ફેટા ચીઝ સાથે ખૂબ જ ઓછાં મસાલા નો ઉપયોગ કર્યો છે.આ શાક મેં મારી મેળે બનાવ્યું છે. જે દરેક ને ખૂબ જ પસંદ પડશે. Bina Mithani -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2બટાકા એ બધામાં ભળી જાય બધાના મનપસંદ નાના-મોટા બધાને ભાવતું શાક બધા લોકો બટાકા જુદી જુદી રીતે બનાવે છે આજે મેં પણ કાંદા ટામેટા ભરી અને બટાકાનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલા કાંદા ના પરોઠા (Green Onion Paratha Recipe In Gujarati)
આ એક શિયાળુ વાનગી છે અને બહુ જ ઓછી સામગ્રી વાપરી ને આ પરોઠા બનાવાય છે . ક્રંન્ચી લીલા કાંદા નો ટેસ્ટ આ પરોઠા માં બહુજ સરસ લાગે છે. બધી ઉમર ના લોકો ને બ્રેકફાસ્ટ માં આ પરોઠા ખુબ જ ભાવશે. હરે પ્યાજ કે પરાઠે Bina Samir Telivala -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
આલુ મટર સમોસા પરોઠા (Aloo Matar Samosa Paratha Recipe In Gujarati)
#આલુ_મટર_પંજાબી_સમોસા_પરોઠા#CookpadTurns6 #HappyBirthdayCookpad#પંજાબી_સમોસા #સમોસા_પરોઠા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge💐 #હેપીબર્થડેકુકપેડ 💐 🚩 #My400thRecipes 🚩આવો ડબ્બલ સેલિબ્રેશન ની પાર્ટી કરીએ.સમોસા બધાંના ફેવરેટ હોય છે. કોઈપણ પાર્ટી સમોસા વગર અધૂરી લાગે. મારા મન માં વિચાર આવ્યો કે સમોસા તળવા કે બેક નથી કરવા, શેકી ને બનાવું તો ? તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... નાનાં મોટાં બધાં ને ભાવે એવા સમોસા પરોઠા ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
દહીવાળી બટાકી નું શાક (Dahi Bataki Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા રાત્રે જમવા માં આ શાક બહુ જ સરસ લાગે છે. Bina Samir Telivala -
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
આજે મેં મિક્સ વેજીટેબલ સાથે પંજાબી પરોઠા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે.મસાલા થી ભરપૂર. Sonal Modha -
ગાંઠિયા તુરીયા નું શાક (Ganthiya Turiya Shak Recipe In Gujarati)
#KS6માટે હું મારી માતા પાસેથી શીખેલી એક ડીશ લાવી છું..કોઈ પણ સિઝન માં આ શાક ખાવાની મજા આવે છે..જ્યારે શાક બહુ મોંઘા હોય અથવા તો બાળકો ને ઘર ના સભ્યો કઈક નવું ખાવાની ઈચ્છા ધરાવતા હોય ત્યારે આ નવીન વાનગી બધાના મોઢા પર ખુશી લાવી દે છે. તેમાં ગાંઠિયા પણ તરતજ બનાવવા માં આવે છે..થોડોક વધુ સમય માંગી લેતી આ વાનગી બનાવવાની મજા આવે છે.. Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)