કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#cooksnap Theme of the Week 1
#cookpad Gujarati

#cooksnap Theme of the Week 1
#cookpad Gujarati

વધુ વાંચો

લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#cooksnap Theme of the Week 1
#cookpad Gujarati

#cooksnap Theme of the Week 1
#cookpad Gujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 1 ચમચીચોખાનો લોટ
  2. 6 ચમચીચણાનો લોટ
  3. 2 કપરાંધેલા ભાત
  4. ચપટીસોડા
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી અજમો
  8. ચપટીહિંગ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૩ નંગલીલા મરચા કાપેલા
  11. ટુકડોઆદું છીણેલું
  12. 1 નંગ સમારેલી ડુંગળી
  13. તેલ તળવા માટે
  14. 2 ચમચીગરમ તેલ ખીરામાં નાખવા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રાધેલા ભાત ને બરાબર મિક્સ કરી લો. પછી તેમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ ઉમેરો. પછી તેમાં મીઠું, હળદર,લાલ મરચું પાઉડર, ડુંગળી સમારેલી, અજમો, લીલા મરચા કાપેલા, છીણેલું આદુ,હિંગ, બે ચમચી ગરમ તેલ રેડી,અને પાણી રેડી ખીરું તૈયાર કરો.

  2. 2

    હવે કઢાઈમાં તેલ ગરમ થાય પછી ખીરામાંથી નાના-નાના પકોડા ગરમ તેલમાં મૂકો. ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. પછી એક ડીશમાં કાઢી લો.

  3. 3

    રેડી છે ગરમા ગરમ લેફ્ટ ઓવર રાઈસ પકોડા. તેને સર્વ કરો.

    લેફટ ઓવર રાઈસ ના પકોડા (Left OVer Rice Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર May 30, 2022 09:10
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
May 30, 2022 09:14
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખાટી મીઠી ચટણી પ્રીમિક્સ (Khati Mithi Chutney Premix Recipe In Gujarati)
  2. મકાઈ નો હાંડવો (Makai Handvo Recipe In Gujarati)
  3. બાજરા ના મમરા (Bajra Mamara Recipe In Gujarati)
  4. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  5. પાંવભાજી
  1. ડુંગળી બટેકા નું શાક અને ખીચડી (Onion Potato Sabji Khichdi Recipe In Gujarati)
  2. મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
  3. ભૂંગળા બટાકા
  4. મસાલા છાસ (Masala Chaas Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16195625
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close