લીલી ચોળી બટાકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
લીલી ચોળી બટાકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કૂકરમાં તેલ ગરમ કરો.
- 2
હવે તેમાં રાઈ, જીરું ઉમેરો એ તતડી જાય એટલે ટામેટાં ઉમેરો અને મીઠું, હળદર ઉમેરી દો.
- 3
હવે એ ચડી જાય પછી બટાકા, ચોળી ઉમેરો.
- 4
હવે સરખું શાકને હલાવો.
- 5
હવે તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 4 સિટી કરી લો.
- 6
હવે ગેસ બંધ કરી શાકને એક સર્વિંગ બાઉલ માં કાઢી લો.
- 7
તો તૈયાર છે આપણું ચોળી બટાકા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049987



ટિપ્પણીઓ