તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકો તરબૂચ સમારેલું
  2. 4-5ફુદીના નાં પાન
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચી મરી પાઉડર
  5. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર જારમાં તરબૂચ ઉમેરી દો.

  2. 2

    હવે તેમાં ખાંડ, મરી પાઉડર, ચાટ મસાલો, ફુદીના નાં પાન ઉમેરી ક્રશ કરી લો.

  3. 3

    હવે તેમાં 3 કટકા બરફ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

Similar Recipes