કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામમોટો વાટકો ચણા નો લોટ
  • 1/2 ચમચી હળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચી લીંબુના ફૂલ
  • 1/2 ચમચી સાજી નાં ફૂલ
  • 1 મોટો ચમચોખાંડ
  • જરૂર મુજબ પાણી લોટ માટે
  • 2 ચમચી તેલ થાળીમાં લગાવવા માટે
  • 1 ચમચીરાઈ - જીરું
  • 7-8લીમડાના પાન
  • 2 નંગલીલાં મરચાં સમારેલાં -
  • 1 વાટકીકોથમીર
  • 1/2 ગ્લાસપાણી વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દોઢ ગ્લાસ પાણી લઈને તેમાં ખાંડ ઓગળી દેવી.

  2. 2

    હવે તે ઓગળી જાય એટલે તેમાં ચણાનો લોટ ઉમેરી દેવો. ધીમે ધીમે પાણી ઉમેરી દેવું. ખીરું બહુ જાડું નહિ અને પાતળું પણ નહિ એવું રાખવું.

  3. 3

    હવે તેમાં સાજીના ફૂલ, લીંબુના ફૂલ, હળદર, મીઠું ઉમેરી સરખું મિક્સ કરવું.

  4. 4

    હવે ગેસ ચાલું કરી ઢોકલિયું મૂકો. તેમાં નીચે 2 ગ્લાસ પાણી ઉમેરી દો. હવે એક થાળી લો. તેમાં તેલ વડે આખાયમાં ગ્રીસ કરો. તે થાળી
    ઢોકળીયા ઉપર રાખી દો

  5. 5

    હવે તેમાં આ ખીરાને પાથરી દો. અને તેનું ઢાંકણ બંધ કરી દો.

  6. 6

    હવે 10 મિનિટ પછી ચાકુ વડે ચેક કરી લો. અને ગેસ બંધ કરી દો. થાળી નીચે કાઢી લો.

  7. 7

    હવે ફરીથી ગેસ ચાલું કરી એક તપેલીમાં તેલ ઉમેરી ગરમ કરો. તેમાં રાઈ, જીરું, લીમડો, મરચું ઉમેરો.

  8. 8

    તે તતડી જાય એટલે 1/2 ગ્લાસ પાણી ઉમેરી દો.

  9. 9

    હવે ગેસ બંધ કરી તે વઘાર આ ખમણ ઉપર રેડી દો.

  10. 10

    હવે તેમાં ચાકુ વડે આડા ઊભા કાપા પાડો.

  11. 11

    તવીથા ની મદદથી ખમણ ને એક સારવિંગ બાઉલમાં કાઢી લો.

  12. 12

    તો તૈયાર છે આપણાં ખમણ...

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર March 14, 2022 13:24

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
March 15, 2022 12:09
Masttttttttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ફરસી પૂરી (Farali Farsi Poori Recipe In Gujarati)
  2. બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
  3. અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
  4. ફરાળી ચેવડો (Farali Chevda Recipe In Gujarati)
  5. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  1. લીલી ચોળી બટાકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
  2. તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
  3. મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
  4. સાબુદાણા થાલીપીઠ (Sabudana Thalipeeth Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16049996
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close