કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC6

#FFC6

વધુ વાંચો

મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#FFC6

#FFC6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 2 બાઉલ મલ્ટીગ્રેન લોટ(જુવાર,બાજરી, ઘઉં,મકાઈ, જવ)
  • 1/2 બાઉલ મેથી ભાજી
  • 1/2 બાઉલ કોથમીર
  • 1 ચમચીઅજમો
  • 1 ચમચીજીરૂ
  • 1 ચમચીતલ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/4 ચમચીધાણજીરૂ પાઉડર
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  • 2 ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • સ્વાદ અનુસારમીઠું
  • શેકવા માટે તેલ કે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા બાઉલ માં મલ્ટીગ્રેન લોટ ને ચાળી લેવો પછી તેમાં મીઠું,મરચું, હળદર, મરી પાઉડર,અજમો,જીરૂ અને તલ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં કોથમીર, મેથી ભાજી,ઘી અને તેલ ઉમેરી મિક્સ કરવું

    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી નરમ કણક બાંધવી પછી 15 મિનિટ ઢાંકી ને રહેવા દેવો હવે તેના લુવા કરી લેવા

    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પ્લાસ્ટિક ઉપર એક લુવો લઈ હાથ થી થેપી ને રોટલી જેટલી થાલીપીઠ તૈયાર કરવી એના ઉપર તલ ભભરાવવા અને હાથ થી થેપી લેવું અને કાણાં પડી લેવા હવે તવી ને ગરમ કરી તેના ઉપર ધીમે થી થાલીપીઠ મૂકી કાણાં માં ઘી કે તેલ મૂકી બંને બાજુ શેકી લેવી

    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ તૈયાર થાલીપીઠ ને મે દહીં,આથેલા મરચા અને બટર સાથે સર્વ કરીયા છે

    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તમે સર્વ કરી શકો છો

    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલ્ટીગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર March 10, 2022 12:45
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થાલીપીઠ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
  2. મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
  3. કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
  4. છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
  5. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  1. સોજી ના ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેઈન મેથી ના થેપલા (Multigrain Methi Thepla Recipe In Gujarati)
  3. સ્પ્રાઉટ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
  4. ઈડલી ની ચટણી (Idli Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16052719
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close