પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ ધોઈને 1/2 કલાક પલાળી રાખો. હવે તેને કુકરમાં હળદર ને મીઠું નાખી બાફી લો
- 2
ડુંગળી અને ટામેટાને ચોપ કર લો
- 3
હવે કડાઈમાં ઘી ને તેલનો વઘાર મૂકી જીરું મૂકી આદુ-લસણ-મરચાંની પેસ્ટને સાંતળો પછી તેમાં ડુંગળી ટામેટા નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો
- 4
પછી તેમાં બાફેલી દાળ નાખી જરૂર પ્રમાણે મીઠું નાખી મરચું હળદર અને ગરમ મસાલો નાખી ઉકાળો
- 5
હવે વઘાર આમાં એક ચમચી જેટલું ઘી મૂકી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. તેમાં પાં ચમચી જેટલું લાલ મરચું નાખી ઉપરથી દાળમાં નાખો હવે કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16054558






ટિપ્પણીઓ