ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાડેલ દાળ ચોખા ને પીસી લો પછી 5_6 કલાક આથો આવવા માટે રાખી દ્યો પછી તેમા જરૂર મુજબ ઈનો, મીઠું, નાખી ફીણવુ પછી ઈડલી ના સ્ટેન્ડ મા મુકી સ્ટીમ કરવા મૂકો....
- 2
સંભાર માટે....
તુવેર દાળ, અને શાક ભાજી બાફી લો..સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરુ લીમડો રાઈ હિંગ નો વઘાર કરી ડુંગળી નાખીને સારી રીતે હલાવો પછી તેમા ટામેટું સૂધારીને નાખી ચડી ગયા પછી શાકભાજી નાખવા પછી દાળ નાખી હળદર, મીઠું મરચું નાંખી સંભાર મસાલો નાખી કોથમીર નાખો પછી ગરમ ગરમ સર્વ કરો.... ઈડલી સાથે...
Keywords
Similar Recipes
More Recipes
- મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
- સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
- ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
- ભટુરે (Bhature Recipe In Gujarati)
- ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16108986






ટિપ્પણીઓ