પડવાળી રોટલી અને કેરીનો રસ (Padvali Rotli Mango Ras Recipe In Gujarati)

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કેરી પણ આવવા લાગી છે તો મેં આજે સુંદરી કેરી નો રસ બનાવ્યો છે બધાનુ ફેવરિટ
લંચ કેરીના રસ અને પડવાળી રોટલી સાથે મગની દાળ સર્વ કરી છે
#cookpadindia
#cookpadgujarati
# food lover
પડવાળી રોટલી અને કેરીનો રસ (Padvali Rotli Mango Ras Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે કેરી પણ આવવા લાગી છે તો મેં આજે સુંદરી કેરી નો રસ બનાવ્યો છે બધાનુ ફેવરિટ
લંચ કેરીના રસ અને પડવાળી રોટલી સાથે મગની દાળ સર્વ કરી છે
#cookpadindia
#cookpadgujarati
# food lover
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીનો રસ બનાવવા માટે તેને ધોઇને છોલી દો પછી તેના કટકા કરી નાખો મિક્સર જારમાં કેરીના કટકા ખાંડ મલાઈ અને જરૂર મુજબ પાણી ઉમેરીને રસ તૈયાર કરો રસ વાટકામાં લઈને મેં ઉપરથી જીરૂ મીઠું અને ઘી નાખ્યું છે
- 2
રોટલી બનાવવા માટે સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને પાણી ઉમેરીને લોટ બાંધો 15 મિનિટ માટે લોટને ઢાંકી મૂકી દો
- 3
પછી તેમાંથી નાના નાના લૂઆ કરીને પૂરી જેટલી રોટલી વણો પછી તેના ઉપર ઘી અથવા તેલ લગાવો લોટ પણ ભભરાવી શકાય પછી તેને એક બીજાની ઉપર ગોઠવો
- 4
પછી તેમાંથી રોટલી બનાવીને તેને બંને બાજુથી શેકો પછી તેના પડ છૂટા કરીને ઘી લગાવો મેં ચાર પડવાળી રોટલી બનાવી છે બે પડવાળી રોટલી પણ બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસ રોટલી અને શાક(Ras Rotli Shak Recipe In Gujarati)
બપોર નું લંચ..રસ અને બે પડ વાળી રોટલી હોય તો દાળ ભાત નીજરૂર ના પડે..આજે મે બે પડી રોટલી બનાવી છે.હું તો રસ રોટલી જ ખાઉં પણ શાક હોય તો ટેસ્ટ maintain થઈ રહે .. Sangita Vyas -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#Cookpadindiaઉનાળા ની સીઝન માં કેરી નો રસ અને બે પડી રોટલી ખાવા ની ખૂબ જ મઝા આવે છે અમારા ઘરે બધા ને બહુજ ભાવે એટલે હું બનાવું જ છું.પેહલા તો બેપડી રોટલી અને રસ ન જમણ થતા હતા. Alpa Pandya -
કેરીનો રસ
કેરી રેસીપી ચેલેન્જ 🥭🥭🍹#KR#RB6વીક 6માય રેસીપી ઈબુક📒📕📗કેરીના રસનું નામ સાંભળતા જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે. ઉનાળામાં બજારમાં કેરી આવતાની સાથે જ સ્વાદિષ્ટ કેરીના રસની યાદ આવી જાય છે. કેરી એક એવું ફળ છે જે માત્ર સ્વાદથી ભરપૂર નથી પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કેરીમાંથી અનેક પ્રકારની ફૂડ ડીશ પણ બનાવવામાં આવે છે. જોકે પરંપરાગત રીતે કેરીના રસને ઘણો પસંદ કરવામાં આવે છે. આ જ કારણ છે કે કેરીનો રસ લગભગ દરેક ઘરમાં બને છે.કેરીનો રસ એક એવી મીઠી વાનગી છે જે ઘરના વડીલોની સાથે-સાથે બાળકોને પણ ગમે છે. Juliben Dave -
બે પડવાળી અને ફૂલકા રોટલી (Be Padvadi / Fulka Rotli Recipe In Gujarati)
#AM4બે પડવાળી રોટલી સામાન્ય રીતે આપણે રાંદલમાતા ની પ્રસાદ માટે બનાવતાં હોય છે.પણ કેરી ની શરુઆત થાય અને જ્યારે રસ બને એટલે અમારા ઘરમાં બે પડવાળી રોટલી તો બને જ. અને સાથે સાથે ફૂલકા રોટલી પણ હોય જ Chhatbarshweta -
-
પડવાળી રોટલી (Padvali Rotli Recipe In Gujarati)
@cook_26196767 inspired me for this.આજે શુક્રવારે ચણાનું શાક, ખીર અને પડવાળી રોટલી બનાવી. Dr. Pushpa Dixit -
-
કેરીનો રસ અને પૂરી (Keri Ras Poori Recipe In Gujarati)
#SDસદાબહાર એવો મેંગો જ્યુસ અને પૂરી ઉનાળાની શાન છે. કેરીનો રસ, પૂરી અને સેવલા.PRIYANKA DHALANI
-
કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
અમારે અહીં મોમ્બાસા મા અત્યારે કેરીની સીઝન છે તો એપલ મેંગો 🥭કેરી એકદમ સરસ આવે છે. કેરી ની સિઝન હોય ત્યારે કેરી નો રસ , લસ્સી , સ્મૂધી , મિલ્ક શેક બધુ અલગ અલગ બનાવી અને ખાઈ લેવાનુ . તો આજે મેં કેરીનો રસ બનાવ્યો. Sonal Modha -
ઢોકળા સાથે કેરીનો રસ
#કાંદાલસણઅમારા સાઉથ ગુજરાતીઓ ના ઘર માં તમને ૩૬૫ દિવસ કેરી નો રસ મળે.કેરી સીઝન પછી તમે એમનું ફ્રીઝર જોવને તો કેરીના રસ થી જ ભરેલું જોવા મળે.હવે ગરમી ચાલુ થાય ગઈ તો મને પણ થયું લાવ કેરી ના રસ સાથે ઢોકળા બનાવીએ. Shreya Desai -
પડવાળી રોટલી
#AM4ગુજરાતમાં આપણે રાંદલ માતાજી ના પ્રસાદમાં પડવાળી રોટલી બનાવીએ છીએ. એવી જ પડવાળી રોટલી મે આજે બનાવી છે. Jigna Shukla -
કેરીનો રસ MANGO RAS
#cookpadindia#cookpadgujaratiકેરીનો રસ Oooooo Meri Keri... Meri TammannnaJuth Nahi Hai Mera Pyar..... Diwane Hai.... Uske Swad ke PicheJannnne Do Yaaaarrrr...I Love ❤️ You🥭🥭🥭🥭🥭 નાના હતા ત્યારે માઁ ના ભાવતા શાક ખવડાવવા હંમેશા EMOTIONAL BLACKMAIL કરતી...."રીંગણ નુ શાક ખાઇલે....કારેલાનુ શાક ખાઇલે.... લીમડાનો રસ પી લે.. નહીં તો કેરીની સીઝન મા રસ નહીં આપુ.... બસ બધુ ભાવે કે ના ભાવે ... આખુ વરસ આ રીતે Blackmail થતા હતા.... એ જ વસ્તુ અમે અમારા બાળકો સાથે...& એ એમના બાળકો સાથે કરી રહ્યાં છે.... કેટલું સુંદરરરરરર Ketki Dave -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરી ની સીઝનમાં કેરી ની નવી નવી ડીશ બનાવે છેરસ તો બધા નો ફેવરિટ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC1#yellowrecipies#mangoras#week1 chef Nidhi Bole -
કેરી નો રસ (Mango Ras Recipe in Gujarati)
#RC1ઉનાળો આવે એટલે ઠેર ઠેર કેરીના ઢગલા જોવા મળે.. ગરીબ કે પૈસાવાળા બધા પોતાની હેસિયત પ્રમાણે કેરી લઈ,રસ કાઢી ને ખાતા હોય છે..મેં એપલ મેંગો કેરી ખરીદી છે..બહુ જ મીઠી અને રેસા વગરની..તો ચાલો, આપણે કેરીના રસ ની મજા માણીએ.. Sangita Vyas -
કેરી નો રસ(Mango Ras)
ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ. Bhavana Ramparia -
-
-
બે પડવાળી રોટલી
આ રોટલી ની વિશેષતા એ છે કે આ ને કેરીના રસ સાથે જ ખાવા માં આવે છે માટે ઉનાળા માં જ્યારે કેરી ની સીઝન અસવે ત્યારે આમરસ સાથે આ 'બે પડી રોટલી બનાવવા માં આવે છે આપણા વડીલો બે પડી રોટલી ને અપભ્રંશ કરીને "બપડી રોટલી કહેતા એટલે કે બે સરખા લુઆ લઇ ને વચ્ચે તેલ લગાવી બે ભેગા કરીને બેય બાજુ એક સરખી વણેલી રોટલી..આની ખાસિયત પણ એટલીજ છે જો સરખા પદ ના જોફાય હોય અને સરખી વની ના હોય તો બેય રોટલી નેની મોટી થાય અથવા તો બેપડ ખુલે નહિ..આ રોટલી ની ખાસ વાત છે ...તો જોઈએ રીત. Naina Bhojak -
શીષક:: રસ -રોટલી (Aamras - roti)
#cookpadgujarati #cookpadindia #healthy #cool #Aamrasroti #aamras #roti બઘા નો ફેવરીટ કેરી નો રસ અને ડબલ પડી રોટલી આ જમવામાં મળે એટલે મઝા પડી જાય. Bela Doshi -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
ટ્રેડિશનલ રીત થી કેરી નો રસ બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી લાગે.😋😋 thakkarmansi -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ અને પૂરી(Mango Ras Poori Recipe In Gujarati)
#supersકેરી ની સિજન હોય અને રસ પૂરીવગર કેમ ચાલે Falguni Chauhan ( The 🏡 Chef ) -
કેરીનો રસ અને મસાલા પૂરી
#સુપર સમર મીલ્સ# SSMઉનાળામાં કેરીનો રસ જરૂર બને કોઈ વાર રોટલી સાથે તો કોઈ વાર પૂરી સાથે.. આજે અથાણાં સાથે જ રસ અને પૂરી બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
કેસર કેરી નો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
#NFR ઉનાળા ની સીઝન માં મોસ્ટ ફેવરિટ કેરી નો રસ ખાવા ની મજા જ ઓર છે. Varsha Dave -
કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
કેરીનો રસ નાના-મોટા સૌને પસંદ હોય છે, તો સિઝન આવી રહી છે કેરીની આ રીતે કેરીનો રસ ફ્રોઝન કરી લો અને આખા વર્ષ ફ્રેશ રસની મજા માણી શકો છો, બજારનો ભેળસેળ વાળો રસ લાવા કરતા આ રીતે મનગમતી કેરીનો રસ ભરી શકાય છે. Minal Rahul Bhakta -
-
સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
#Famઉનાળામાં કેરીનો રસ દરેકના ઘરમાં બનતો જ હોય છે. મારા ઘરમાં કેરીનો રસ બધાને ખૂબ જ ફેવરિટ છે. અહીં મેં કેરીના રસ સાથે ભીંડા નું શાક, મગની છુટ્ટીદાળ, ભાત, ફજેતો અને સાથે ફૂલકા રોટલી બનાવી છે. સાથે ખાટું અથાણું સર્વ કર્યું છે. Parul Patel -
-
કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
#KRઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો કેરીનો રસ પીવાની ખૂબજ મજા આવે છે. Vaishakhi Vyas -
કેસર કેરીનો રસ (Kesar Keri Ras Recipe In Gujarati)
ઉનાળામાં કેરી માંથી બનતી આઈટમ ખાવાની મજા જ અલગ હોય છે# cookpadindia#cookpadgujarati#NFR Amita Soni
More Recipes
ટિપ્પણીઓ