ચીઝ દાબેલી (Cheese Dabeli Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16130213
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં દાબેલી નો મસાલો નાખી હલાવવું પછી આમાં બાફેલા બટાકા, મસાલા શીંગ, કોથમીર નાખી મિક્સ કરી લો..
પછી પાવ મા આ મસાલો ભરી ને નોનસ્ટિક તવા પર બટર મુકી કડક શેકી લો પછી ઉપર થઈ ચીઝ નૂ છીણ નાખી ગરમ ગરમ સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ