મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#RB1
#WEEK1
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો હવે બધા ને ઠંડક આપે એવું ખાવાનું મન થાય. મેં આ રેસિપી મારા પુત્ર માટે બનાવી છે. તેને પુડીન્ગ પસંદ છે.આશા છે તમને પણ જરૂર પસંદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો.

મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)

#RB1
#WEEK1
ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો હવે બધા ને ઠંડક આપે એવું ખાવાનું મન થાય. મેં આ રેસિપી મારા પુત્ર માટે બનાવી છે. તેને પુડીન્ગ પસંદ છે.આશા છે તમને પણ જરૂર પસંદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ ગ્લાસદૂધ
  2. ૧ ચમચીકસ્ટર્ડ પાઉડર
  3. ૧ કપમેંગો પલ્પ
  4. ૨ ચમચીમેંગો ના કટકા
  5. ૧/૨પેકેટ નમકીન બિસ્કિટ થોડા ક્રશ કરેલ
  6. ૨ ચમચીખાંડ
  7. ગાર્નિશ માટે
  8. ૧ ચમચીદાડમના દાણા
  9. ચેરી
  10. ફૂદીનાના પાન
  11. ૨ ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    દૂધમાં ખાંડનાખી ઉકાળવા મૂકી અલગથી થોડા દૂધ માં કસ્ટર્ડ ઉમેરી બરાબર મિક્ષ કરીને ઉકળતા દૂધમાં નાખી હલાવો. થોડું ઘટ્ટ થાય ત્યારે ઉતારી લેવું.

  2. 2

    હવે ગ્લાસમાં ક્રશ કરેલ બિસ્કીટ નું લેયર કરી ઉપર મેંગો નું લેયર કરો પછી કસ્ટર્ડ નું લેયર કરો આ રીતે ફરી લેયર બનાવો.અને ફ્રિજમાં ઠંડું થવા મૂકો.

  3. 3

    ઠંડુ થઇ જાય ત્યારે ઉપર મેંગો ના કટકા દાડમના દાણા મૂકો. ૧ ચમચી ક્રીમ મૂકી ચેરી થી ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે ગરમી માં ઠંડક આપે એવું મેંગો કસ્ટર્ડ પુડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes