ચીઝ તવા પનીર હોટ ડોગ

Niral Sindhavad @nirals
ચીઝ તવા પનીર હોટ ડોગ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ક્યૂબ બટર લઈ ડુંગળી એક મિનીટ માટે સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાં અને બધા શાકભાજી ઉવેરી સાંતળી લો. હવે તેમાં મીઠું, ચાટ મસાલો મરચું, ધાણાજીરું પાઉડર,ચીલી સોસ, ટોમેટો સોસ, પાવભાજી મસાલો ઉમેરી ૫ મિનિટ માટે પકાવી લો.
- 2
ચીઝ સોસ બનાવવા માટે દૂધને મિક્સ કરી 30 સેકન્ડ માટે માઇક્રો કરી લો.
- 3
ત્યારબાદ તવા પર બટર લગાવી બન ને શેકી લો હવે તેના પર ચીઝ સોસ, તૈયાર કરેલો મસાલો ઉપરથી સમારેલી ડુંગળી અને ફરી ચીઝ સોસ, પ્રોસેસ ચીઝ થી ગાર્નીશ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16134623








ટિપ્પણીઓ (5)