ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન (Onion Garlic Flavoured Popcorn Recipe In Gujarati)

Vaishakhi Vyas @vaishu90
આમ તો સાદી અને વઘારેલી પોપકોર્ન તો બધાએ ખાધી હશે તો હવે આ ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન જરૂરથી ટ્રાય કરજો.
ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન (Onion Garlic Flavoured Popcorn Recipe In Gujarati)
આમ તો સાદી અને વઘારેલી પોપકોર્ન તો બધાએ ખાધી હશે તો હવે આ ઓનિઅન અને ગાર્લિક ફ્લેવર્ડ પોપકોર્ન જરૂરથી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકરમાં તેલ લઇ, તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના દાણા, ચપટી મીઠું તથા હળદર ઉમેરી પોપકોર્ન બનાવી લો.
- 2
હવે એક વાટકીમાં ઓનિઅન પાઉડર, ગાર્લિક પાઉડર, કાશ્મીરી લાલ મરચું તથા મીઠું બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ગરમ પોપકોર્ન પર છાંટી ઉપરથી ઓલિવ ઓઈલ અથવા સાદું તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને સર્વ કરો.
- 3
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170888

ટિપ્પણીઓ