મટર ફ્લાવર બટાકાનું શાક (Matar Flower Bataka Shak Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
લંચ ટાઈમ રેસિપી..
મટર ફ્લાવર બટાકાનું શાક (Matar Flower Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ રેસિપી..
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલસ્ ને મનપસંદ આકાર માં કાપી, દસ મિનિટ વિનેગર મેળવેલા પાણીમાં રાખી નિતારી લો.
ટામેટા ને ગ્રેટ કરી એમાં મરચા કાપીને અને મરચુ હળદર ધાણાજીરું આદુની પેસ્ટ અને ટોમેટો પ્યુરી નાખી મિક્સ કરી લો. - 2
- 3
નોનસ્ટિક પેનમાં તેલ લઈ રાઇ જીરૂ હિંગ તતડાવી શાક એડ કરી તેમાં મીઠું નાખી ધીમા તાપે ઢાંકી ને ચડવા દો.
- 4
- 5
૮૦% વેજીસ ચડી જાય પછી મસાલા મિક્સ કરેલા ગ્રેટેડ્ ટામેટા ને મિક્સ કરી પાછું ઢાંકી ને બીજા પાંચ મિનિટ ચડવા દો..
- 6
હવે શાક તૈયાર છે..બાઉલ માં કાઢી સર્વ કરો..
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
ફ્લાવર ટામેટાં નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
લંચ માટે prepare કર્યું છે Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
-
કોબી બટાકા નું શાક અને રોટલી
લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..દરરોજ દાળ ભાત નથી બનાવતી..શાક રોટલી હોય એટલે ચાલી જાય .સાથે દહીં,કાકડી અને ગોળ..Complete lunch meal.. Sangita Vyas -
-
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week24 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ફ્રેશ મટર નું શાક (Fresh Matar Shak Recipe In Gujarati)
એકલા મટર નું શાક smesh ટોમેટો માં બનાવ્યું.સાથે ગરમ રોટલી અને કચુંબર.. Sangita Vyas -
-
-
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
-
-
-
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
-
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473875
ટિપ્પણીઓ (5)