#JR1
પૌંઆને ધોઈને થોડા પલાળવા
એક કડાઈમાં તેલ ગરમ કરી બાફેલા બટાકા વઘારી મીઠું અને હળદર ઉમેરો
ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા અને લીલા મરચાના ટુકડા કરી ઉમેરવા
બધુ બરાબર હલાવી મિક્સ કરી કોથમીર ભભરાવી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ