મગ ની દાળ ના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 400 ગ્રામ મગ ની દાળ
  2. 3કાંદા
  3. 2 tbspઆદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તેલ તળવા માટે 1 લીંબુ
  6. ચપટીસજી ના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાલ ને ધોઈ 4,5 કલાક પલાળી દેવું.પછી તેને ક્રશ કરી તેમાં કાંદા,આદુ મરચા ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર લીંબુ,સજી ના ફૂલ ઉમેરી ખીરું રેડી કરવું.

  2. 2
  3. 3

    તેલ ગરમ કરી તેમાં તળી લેવા.1 વાર તળાઈ જાય પછી એને દબાવી ફરી ફ્રાય કરી લેવા જેનાથી એ એકદમ ક્રિસ્પી બને છે.સોસ ચટણી જોડે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes