આલુ કેપ્સીકમ (Aloo Capsicum Recipe In Gujarati)
Palak Pandya @ppalak_16
આલુ કેપ્સીકમ (Aloo Capsicum Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા કેપ્સીકમ ડુંગળી અને ટામેટાને મોટા કટકા કરવા
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી બટાકા સાંતળી લેવા
- 3
ત્યારબાદ તેમાં જીરાનો વઘાર કરી લસણ અને આદુ ના કટકા કરી ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં ડુંગળી કેપ્સીકમ અને ટામેટા ઉમેરી મિક્સ કરવું
- 5
તેમાં સાંતળેલા બટાકા મીઠું અને બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો
- 6
થોડી વાર ચઢવા દહીં પછી કોથમીર ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179085









ટિપ્પણીઓ