ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા ઉપર મુજબ મસાલા કરી બધુ મિક્સ કરી દેવું
- 2
ગુંદા ને પેહલા ભાંગી લેવા અને ઠળિયા કાઢી લેવા અને ગુંદા મા મસાલો ભરી લેવો
- 3
પછી ગેસ ઉપર તપેલી મા પાણી મુકી ઉપર કાણા વાળી ડીશ રાખી ઉપર ગુંદા ને ભરી ને બાફવા મુકવા 10 મિનીટ રાખવા ધીમા ગેસે
- 4
પછી લોયા મા તેલ મુકી તેલ થાય એટ્લે બાફેલા ગુંદા ને વધારવા અને5 મિનીટ ધીમા ગેસે સીઝવા દેવા તો તેયાર છે ભરેલા ગુંદા નું શાક મારા mummy ની રેસિપી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179879





ટિપ્પણીઓ (6)