પેલા રવા ને 10 મીનીટ દુધ મા પલાડી દો પછી એક કડાઈ મા ઘી ગરમ કરો તેમા ખાંદ ઉમેરી અને શેકી લયો પછી તેમા પલાડેલો રવો અને દુધ મિક્સ કરી લો જયા સુધી ઘી છુટુ ના પડે તયા સુધી ધીમી આંચ પર શેકો પછી તેમા ઈલાયચી અને જાયફળ પાઉડર મિક્સ કરી લો તો તૈયાર છે સુજી હલવો
ટિપ્પણીઓ