સરગવા નો પાવડર (Drum stick Powder recipe in Gujarati) (Jain)

#SVC
#SUMMER_SPECIAL
#COOKPADINDIA
#COOKPADGUJRATI
#DRUMSTICK
#HEALTHY
સરગવા માટે તો એવું કહેવાય કે તે એક રામબાણ વૃક્ષ છે તેના પાન ફૂલ ફળ વગેરે જુદા-જુદા રોગોમાં ખુબ જ ઉપયોગી છે સ્વરૂપના ઇલાજમાં તેનો ઉપયોગ શક્ય છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં સરગવો સૌથી વધુ આવતા હોય છે, આથી આ સમયે તેનો બને તેટલો ઉપયોગ કરી લેવો જોઈએ. આ ઉપરાંત તેની સૂકવણી કરી તેનો પાવડર બનાવી જુદા જુદા સૂપ, દાળ, સંભાર વગેરેમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત નિયમિત રીતે1 ચમચી સરગવા નો પાવડર લેવાથી હાડકા મજબૂત બને છે. અને વાયુની તકલીફ ઓછી થાય છે.

Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (23)