ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)

ઊનાળામાં આઈસ્ક્રીમ તો બઘા ને જોઈ એ જ,આ ઘરે બનાવેલ આઈસ્ક્રીમ (નો sugar icecream) છે. ખાંડ વગરનો છે એટલે મન ભરીને ખવાશે, ગુલકંદ તો શરીર ને ફાયદાકારક છે અને ઠંડક મળે છે. આવો બઘા મારા ઘરે આપણે icecream party કરીએ. #cookpadgujarati #cookpadindia #sweet #icecream #nosugaricecream #Gulkand # gulkandicecream
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
ઊનાળામાં આઈસ્ક્રીમ તો બઘા ને જોઈ એ જ,આ ઘરે બનાવેલ આઈસ્ક્રીમ (નો sugar icecream) છે. ખાંડ વગરનો છે એટલે મન ભરીને ખવાશે, ગુલકંદ તો શરીર ને ફાયદાકારક છે અને ઠંડક મળે છે. આવો બઘા મારા ઘરે આપણે icecream party કરીએ. #cookpadgujarati #cookpadindia #sweet #icecream #nosugaricecream #Gulkand # gulkandicecream
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં દૂધ લો એમાં થી એક વાટકી મા 2 ચમચી દુધ લઈને તેમાં કસ્ટર્ડ પાઉડર ઓગાળી લો, બરાબર મિક્સ કરો. હવે દુધ ને ઉકાળો
- 2
અડધુ થાય એટલે તેમાં કસ્ટર્ડ પાઉડર વાળું દુધ ઘીમે ઘીમે ઉમેરો હવે ગુલકંદ ઉમેરો, અમુલ કીમ ઉમેરો 5 મિનિટ ઉકળવા દો, પછી ગેસ બંધ કરી દો.
- 3
મિકસર બાઉલમાં તૈયાર કરેલ મિશ્રણ ચન કરી લો, ફિજર મા ડબ્બા મા ભરીને 5 કલાક માટે મુકી દો હવે ફરીથી મિકસર મા ચન કરી લો હવે એને 7/8 કલાક માટે ફિજર મા મુકી દો આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય એટલે ગળી વરીયાળી થી ડેકોરેશન કરો, ready for icecream party.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલકંદ આઈસ્ક્રીમ (Gulkand Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
બનાના ગુલકંદ સ્મુધી (Banana Gulkand Smoothie Recipe in Gujarati)
ગરમી માં કોઈ પણ મિલ્કશેક એટલો સરસ લાગે છે ને એમાં પણ જ્યારે ગુલકંદ હોય તો પૂછવું જ શું.ગુલકંદ શરીર માં ઠંડક કરે છે અને તેના થી પાચન શક્તિ માં પણ સુધારો આવે છે .ગુલકંદ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે મીઠાઈ , પાન , લસ્સી , શરબત !આ બનાના ગુલકંદ સ્મૂધી માટે ગુલકંદ પણ મે ઘરે જ બનાવ્યું છે. Deepika Jagetiya -
ગુલકંદ શીખંડ (Gulkand Shrikhand Recipe In gujarati)
#goldenapron3#week 17 #rose#સમર ગરમીના સમયમાં શીખંડ ખાવાનુ બહુ જ મન થાય છે. અત્યારે lockdown ના પિરિયડમાં જ્યારે ફ્રુટ મળવા અઘરા છે ત્યારે તમે બાળકોને ગુલકંદ નાખી શીખંડ ખવડાવી શકો છો તેનો સ્વાદ ખરેખર અનેરો જ આવે છે. ઉનાળામાં ઠંડક આપનારો છે. Krishna Rajani -
ગુલકંદ દુધી રબડી
આજે મેં ઠાકોરજીને સામગ્રીમાં ધરાય તેવી ગુલકંદ દુધી રબડી બનાવી છે તમે જરૂરથી ટ્રાય કરશો#વીકમીલ૨#સ્વીટ#goldenapron3#વ્રત#વીક23 Jayna Rajdev -
કાજુ ગુલકંદ મિલ્કશેક(Kaju Gulkand Milkshake Recipe in Gujarati)
#GA4#week4#મિલ્કશેકકાજુ અને ગુલકંદ ની ફલેવર એક બીજા સાથે સરસ લાગે છે ગુલકંદ આઈસ્ ક્રીમ થી ટેસ્ટ વધારે સરસ લાગે છે .ગુલકંદ આઈસ્ક્રીમ હોમ મેડ છે. Namrata sumit -
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
#માઇઇબુકગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે. Vrutika Shah -
કાજુ ગુલકંદ શેક (Kaju Gulkand Shake Recipe In Gujarati)
#mr કહેવાય છે કે ગુલકંદ અને હેલ્થ માટે ખૂબ સારું હોય છે માટે અમારા ઘરે અમે રોજ ગુલકંદ શેક બનાવી છીએ. Nidhi Popat -
ચોખા ની ખીર
શુભ દિવસો મા આપણે ખીર બનાવી એ છે,ઊનાળામાં આ ખીર વઘારે ફાયદાકારક છે, શરીર ને ઠંડક મળે છે, healthy છે ,બહુ ખાંડ નાખવાની પણ જરૂર નથી. #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #RB2 #kheer #kheerrecipe #ricekheer રાત્રે dinner મા આપણે ખીર, પૂરી અને શાક કે કઠોળ બનાવી લઈએ તો નવું મેનું લાગે અને વેકેશન મા બઘાં સાથે હોય એટલે જમવા ની મઝા પડી જાય. Bela Doshi -
એલચી કુલ્ફી (Ilaichi Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17#kulfiમે સાદી અને ડ્રાયફ્રૂટ કુલ્ફી બનાવી છે. H S Panchal -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
-
કોકોનટ પાન બાઉલ વીથ ગુલકંદ આઈસ્ક્રીમ (Coconut Paan Bowl With Gulkand Ice Cream Recipe In Gujarati)
#કૂકબુકદિવાળીનો તહેવાર હોય અને સ્વીટ અને મુખવાસ વગર ના ચાલે આજે આપણે સ્વીટ અને મુખવાસનું કોમ્બિનેશન કરીને કોકોનટ પાન બાઉલ વિથ ગુલકંદ આઇસ્ક્રીમ જેમાં પાનની ફ્લેવર નું બાઉલ અને અને ગુલકંદ ફ્લેવર નુંઆઇસ્ક્રીમ .... Namrata sumit -
ગુલકંદ મિલ્કશેક (Gulkand Milkshake recipe in Gujarati)
#FAMગુલકંદ મિલ્ક શેક ગરમી માં પીએ એટલે રિફ્રેસ થઈ જાય ને બાળકો માટે તો બેસ્ટ છે. મિલ્ક પણ પીવે ને મજા પણ આવી જાય અમારે ઘરે તો બધાય નુ ફેવરિટ છે..... 😋😋😋 Heena Dhorda -
કોકોનટ-ગુલકંદ લાડુ((Coconut-Gulkand Ladu Recipe in Gujarati)
#ફટાફટપોસ્ટ 1 કોકોનટ-ગુલકંદ લાડુઆ લાડુ ઝટપટ બની જાય છે.આમાં મેં પાનચુરી મુખવાસ પણ ઉમેર્યો છે એટલે તેની ફ્લેવર વધુ સરસ બનશે. Mital Bhavsar -
પાન ગુલકંદ શેક(paan gulkand shake recipe in Gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ22 Ekta Chauhan -
ગુલકંદ ચંદન શરબત (Gulkand Sandal Cooler Recipe In Gujarati)
#SM#cookpad_guj#cookpadindiaઉનાળા ની શરૂઆત થઈ ગયી છે અને ગરમી એ પોતાના રંગ દેખાડવા નું શરૂ કરી દીધું છે. તો આવી ગરમી અને લુ થી બચવા આપણે આપણા શરીર ને હાઈડ્રેટેડ રાખવા ભરપૂર પ્રવાહી, ફળ અને શાકભાજી લેવા જોઈએ જે આપણા શરીર ને ઠંડક પણ આપે. ગુલાબ અને ચંદન એ કુદરતી શીતલદાયી ઘટકો છે. તેનું શરબત ઠંડક અને તાજગી આપે છે વડી બનાવાનું સરળ અને ઝડપી છે. Deepa Rupani -
કાજુ ગુલકંદ કોન
#લીલીપીળીકાજુમાંથી બનતી મીઠાઈ માંથી આ એક દેખાવ માં અને ગુલકંદ તેમજ ડ્રાયફ્રુટ ને લીધે વધુ સરસ લાગે છે અને જોઈ ને ખાવા નું મન થઇ જાયછે . Kalpana Parmar -
ગુલકંદ મિલ્ક શેક.(Gulkand Milk Shake)
#mrPost 1 ભારતમાં ઘણા વર્ષો થી આર્યુવેદિક રીતે ગુલાબ ના ફૂલ ની પાંદડીઓ નો ઉપયોગ કરી ગુલકંદ બનાવવામાં આવે છે. તેના થી એસીડીટી,પિત્ત,દાહ દૂર થાય છે.શરીરમાં ઠંડક આપે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. Bhavna Desai -
રબડી (Rabdi Recipe in Gujarati)
#GA4#Week9#post3#Mithaiઆ વીકમા રોજ એક રેસીપી મુકી શકાય એવો ટાસ્ક છે, આજે દીવાળી ના મીઠાઈમાં દુધની રબડી બનાવી તેમા ખાંડ ને કેરેમલાઈસ્ડ કરીને નાખી છે તો રબડી નો સ્વાદ અને રંગ બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
ગુલકંદ કાજુ મિલ્કશેક(gulkand kaju milkshake recipe in gujarati)
#GA4#week4આજે મેં ગુલકંદ અને કાજુ મિલ્ક શેક બનાવ્યો છે જેને મેં વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે એક યુનિક ટેસ્ટ લાગે છે Dipal Parmar -
-
મસ્ક મેલન આઈસ્ક્રીમ (Musk Melon Icecream recipe in Gujarati)
આ આઈસ્ક્રીમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કેમકે ટેટી સ્વાદ માં સ્વીટ હોય છે. Parul Patel -
હોમમેડ અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ
#કાંદાલસણફ્રેન્ડ્સ આપણે અમેરિકન નટ્સ આઇસ્ક્રીમ ખાતા હોઈએ છે પણ lockdown ના લીધે બહાર જઇ શકતા નથી અને kids ને ઘરનું આઈસ્ક્રીમ આપીએ તો વધુ સારું મારી એક વરસની દીકરીને આઈસક્રીમ બહુ ભાવે છે તો મે આજે ઘરે આઈસ્ક્રીમ બહાર જેવું જ સોફ્ટ ક્રીમી અને યમ્મી બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી છે અને ખૂબ જલદીથી બની જશે તો તમે પણ ટ્રાય કરો અમેરિકન નટ્સ આઈસ્ક્રીમ Mayuri Unadkat -
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
રામફળ ગુલકંદ કૂલર (Ramfal Gulkand Cooler Recipe in Gujarati)
ઉનાળા માં ગરમી ખૂબ હોય છે એટલે ગુલકંદ ઠંડક માટે ખૂબ ઉપયોગી છે અને ડાયાબિટીસ ના પેશન્ટ માટે રામફળ ખૂબ ઉપયોગી છે આ બન્ને સાથે ખૂબ સરસ લાગે છે. Jenny Nikunj Mehta -
કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ
#RB4#week4#My recipe BookDedicated to myself onlyસ્ત્રી ઘરમાં બધા ને ભાવતી રેસીપી નું ધ્યાન રાખે અને બધાને ભાવતું બનાવે પણ કદી પોતાના ગમા-અણગમાનો વિચાર જ ન કરે. આવું પહેલા નાં જમાનામાં થતું પરંતુ આધુનિક સ્ત્રી બધાનો વિચાર કર્યા પછી પોતાનો પણ વિચાર કરતી થઈ છે.આજે મેં મને સૌથી વધુ ભાવતો કાજુ-ગુલકંદ આઈસ્ક્રીમ બનાવ્યો છે. 🌞🌴🏄🎇 Dr. Pushpa Dixit -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#RB1 ફાલુદા મારા ઘરમાં બધાની ફેવરિટ છે ઉનાળામાંમારા ઘરે વારંવાર ફાલુદો બને છૅ હું ફાલુદા બનાવવા માટે gulkand ice-cream પણ ઘરે જ બનવું છુ અને ગુલકંદ પણ ઘરે જ બનાવું છું. Arti Desai -
ગુલકંદ બદામ શેક(gulkand badam sheak recipe in Gujarati)
આ ગુલકંદ બદામ શેક નાના બાળકો અને મોટા બધાને ભાવશે.અત્યારે આમપણ ગરમી ખુબજ પડે છે. તો આપણા શરીરમાં થડંક પણ આપશે. Nidhi Doshi -
More Recipes
ટિપ્પણીઓ (6)