રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)

#પંજાબી સબ્જી
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવવા માટેની રેડ ગ્રેવી પ્રીમિક્સ મેં ઝૂમ લાઈવ સેશન દરમિયાન જીજ્ઞા બેન સોની જી પાસેથી શીખેલી.આ પ્રીમિક્સ તૈયાર હોય તો ખૂબ ઝડપથી અને સરળ રીતે પંજાબી સબ્જી બનાવી શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રીમિક્સ બનાવા માટે તજ, લવિંગ, બાદીયા, તમાલપત્ર, મરી, ઈલાયચી, જાવંત્રી બધા જ તેજાના તાવડી માં કોરા શેકી બહાર કાઢી લેવું.
- 2
તે જ તાવડી માં ઘી મૂકી કાજુ ટુકડા,
તલ, મગજતરી પણ શેકી બધી જ વસ્તુ મિક્સર માં લઇ લો અને તેની સાથે સાથે બધા સૂકા મસાલા પણ બતાવ્યા મુજબ લઇ ક્રશ કરી દો. - 3
રેડી છે પ્રીમિક્સ પાઉડર.. હવે આ પાઉડર ને પણ સહેજ વાર તાવડી માં શેકી લો જેથી તેની સુગંધ સરસ રહે અને એર ટાઈટ ડબ્બા માં ફ્રીઝ માં મૂકી 1 વર્ષ સાચવી શકો છો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)