કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂરમા ના લાડુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂરમા ના લાડુ રેસીપી મુખ્ય ફોટો

ચૂરમા ના લાડુ

Sweta Jadav
Sweta Jadav @sweta9694

ચૂરમા ના લાડુ

Sweta Jadav
Sweta Jadav @sweta9694
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 1 બાઉલ માં ઘઉંનો નો જાડો લોટ લેવાનો
  • 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ
  • ગોળ સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • કોપરા નો જીનો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    1 બાઉલ માં ઘઉંનો નો જાડો લોટ લેવાનો 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ તેમાં 1 ચમચી જેટલું તેલ નાખવું

  2. 2

    2 ગ્લાસ ગરમ પાણી કરવાનું પછી લોટ માં ગરમ પાણી નાખી તેનો લોટ બાંધવો પછી તેના પિંડિયા વાળવા પછી એક તપેલી માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં વાળેલા પિંદિયા તળવા ના કોફી કલર ના થાય એટલે તેનો જીનો ભૂકો કરવો

  3. 3

    પછી એક તપેલી માં ગોળ, ઘી ની પાય કરવાની

  4. 4

    પછી તેને ધીમા તાપે ગરમ થાય એટલે તેમા

  5. 5

    પાય ગરમ થાય એટલે તેને નીચે ઉતારી લોટ નો ભૂકો નાખી

  6. 6

    હલવાનું બધું બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવી

  7. 7

    પછી તેના એક સરખા લાડુ વાળી લેવાના

  8. 8

    પછી લાડુ ઉપર કોપરાનું જીનો ભૂકો છાટવાનો

  9. 9

    તૈયાર છે ચુરમાના લાડુ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweta Jadav
Sweta Jadav @sweta9694
પર April 23, 2022 14:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ગુવાર નું દહીં વાળું શાક
  2. રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
  3. કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
  4. દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
  5. સરગવા નો પાવડર (Drum stick Powder recipe in Gujarati) (Jain)
  1. સરગવા નો પાવડર (Drum stick Powder recipe in Gujarati) (Jain)
  2. ભરેલા ગુંદા શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
  3. કાચા પપૈયાં અને ગાજર નો સંભારો (Raw Papaya Gajar Sambharo Recipe In Gujarati)
  4. શાહી મસાલા ભીંડાનું ટેસ્ટી શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/16182244
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close