કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#SVC
#cookpadgujarati
દૂધી ઉનાળાની ઋતુમાં વેલામા થાતું શાક છે.તેમાં પાણી નો ભાગ વધારે હોય છે અને આરોગ્યવર્ધક છે.શરીરને જરૂરી એવા પોષકતત્વો થી ભરપૂર હોવાથી તે શાક બનાવી ને અથવા જ્યુસ બનાવીને અવશ્ય લેવું જોઈએ.
દૂધીનુ શાક ઘણાને પસંદ નથી હોતુ પરંતુ તેના કોફ્તા બનાવી ને સબ્જી બનાવશુ તો તેનો એક અલગ ટેસ્ટ આવતો હોવાથી આ સબ્જી જરૂર પસંદ આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
3 વ્યક્તિ
  1. કોફ્તા બનાવવા માટે-
  2. 300 ગ્રામદુધી
  3. 1 કપચણાનો લોટ
  4. ૨લીલા મરચા ની પેસ્ટ
  5. ૬-૭ કળી લસણની પેસ્ટ
  6. ૧ઈંચ આદુના ટુકડા ની પેસ્ટ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  11. ૧ ચમચીખાંડ
  12. ૨ ચમચીસોજી
  13. તળવા માટે તેલ
  14. ગ્રેવી બનાવવા માટે
  15. ૨ નંગ ટામેટાં ની પ્યુરી
  16. ૨ નંગ ડુંગળી ની પેસ્ટ
  17. ૨ ચમચીઆદુ,લસણ,મરચાની પેસ્ટ
  18. ૨ ચમચીરેડ ગ્રેવી પ્રીમિક્સ
  19. રેડ ગ્રેવી પ્રીમિક્સ ની લીંક નીચે આપેલ છે
    રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
  20. મલાઇ કોફ્તા બનાવવા માટે
  21. બનાવેલ દૂધીના કોફ્તા
  22. બનાવેલી ગ્રેવી
  23. જરૂર મુજબ પાણી
  24. ૩ ચમચીમલાઈ
  25. ૨ ચમચીસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દૂધીને છીણી લેવી એક વાસણમાં ચણાનો લોટ છીણેલી દુધી આદુ-લસણ-મરચાંની પેસ્ટ મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર ખાંડ અને સોજી એડ કરી બરાબર મિશ્રણ તૈયાર કરી લેવો

    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં કોફતા બ્રાઉન રંગના તળી લેવા

    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં 2 ચમચા તેલ લઈ આદુ-લસણ-મરચાંની પેસ્ટ સાંતળી ડુંગળી ની પેસ્ટ સાંતળવી પછી તમે ચા ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી બે મિનીટ પકાવો

    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં રેડ પ્રીમિક્સ પાઉડર એડ કરી૨ મિનિટ બાદ જરૂર મુજબ પાણી નાખો

    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
  5. 5

    પાણી ઊકળે એટલે કોકતા નાખી મિક્સ કરી લો.હવે તેમાં મલાઈ એડ કરી બરાબર મિક્સ કરી કોથમીર નાખી ગેસ બંધ કરી દો

    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે દૂધીના મલાઈ કોફ્તા.

    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

લિન્ક્ડ રેસિપિસ

રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
પર April 23, 2022 12:27
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
October 10, 2022 18:13
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુવાર નું દહીં વાળું શાક
  2. રેડ ગ્રેવી પ્રીમિક્સ (Red Gravy Premix Recipe In Gujarati)
  3. કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
  4. તીખું ચવાણું (Tikhu Chavanu Recipe In Gujarati)
  5. સરગવા નો પાવડર (Drum stick Powder recipe in Gujarati) (Jain)
  1. ટિંડોરા બટાકા નું સંભારીયું શાક (Tindora Bataka Sambhariyu Shak Recipe In Gujarati)
  2. રાજમા સલાડ (Rajma Salad Recipe In Gujarati)
  3. લાલ મરચા નું ગળ્યું અથાણું
  4. કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179780
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close