કાંદા પૌવા

Aanal Avashiya Chhaya @aanal1990
#RB4
ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે.
કાંદા પૌવા
#RB4
ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ધોઈ અને ચારણી માં 5 10 મિનિટ માટે રાખી મૂકો.. ચારણી માં જ મીઠું અને લીંબુ ઉમેરી દો
- 2
હવે એક કડાય માં તેલ ગરમ કરવા મૂકી એમાં રાઈ જીરૂ લીમડા ના પાન હળદર હિંગ બધું ઉમેરી બટાકા ઉમેરો.. બટાકા ને બરાબર ચડવા દો.. (બાફેલા બટાકા પણ લઇ શકાય)બટાકા બારબર સોફ્ટ થઇ જાય પછી એમાં પૌવા ઉમેરી અને એમાં જરૂર મુજબ મસાલા નાખી દો અને હલાવી લો અને કોથમીર થી ગાર્નીસીંગ કરી ઉપર સેવ ચવાણું અને છીણેલી ડુંગળી ઉમેરી સર્વ કરો.. પૌવા ને હલાવતી વખતે ધીમે હાથે હલાવવા પૌવા તૂટી ન જાય એ ધ્યાન રાખવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204594






ટિપ્પણીઓ