સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે.
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા માં બે ગ્લાસ પાણી નાખો ત્યારબાદ પાંચ કલાક રાખો.
- 2
પાંચ કલાક પછી એક કડાઈ માં સાબુદાણા બે ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરો.સાબુદાણા ને બરાબર ઉકાદો તેને ઠંડા કરો
- 3
ત્યારબાદ સાબુદાણા માં બટાકા મીઠું લીલા પીસેલા મરચા ને મિક્સ કરો. એક પ્લાસ્ટિક ઉપર સાબુદાણા ની ચકરી પડો તે ને તડકા માં એક દિવસ સુકાવો દો
- 4
ચકરી સુકાય પછી બીજે દિવસે તેલ મા ફ્રાય કરો કુરકુરી સાબુદાણા બટાકા ની ચકરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SFR #SJR ઉપવાસ માં ચા કોફી ની સાથે ચકરી ખાવા ની મજા આવે. Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#WKR ઉપવાસ મા સાબુદાણા ની ખીચડી લંચ ડિનર બધા માં ખાવા ની મજા આવે Harsha Gohil -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory સાબુદાણા ના વડા ઉપવાસ માં ખાવા ની મજા આવે મને આજ સાબુદાણા ના વડા બનાવિયા. Harsha Gohil -
-
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
બટાકા ની ફરાળી કઢી (Bataka Farali Kadhi Recipe In Gujarati)
#SJR #SFR ફરાળી કઢી પીવા ની મજા આવે આજ મેં બનાવી. Harsha Gohil -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
સાબુદાણા ની ચકરી
સાબુદાણા ની ચકરી સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ગુજરાતી લોકોનો પ્રિય નાસ્તો છે. આ ચકરી બનાવીને એની સુકવણી કરીને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે અને ઉપવાસ દરમિયાન તળીને ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપવાસ સિવાયના દિવસોમાં પણ ચા કે કોફી સાથે આ ચકરી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB20#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીહોળી પછી નવા બટાકા આવે અને સરસ તડકો પડે એ વખતે આખા વર્ષ માટે સાબુદાણા બટાકા ની ચકરી બનાવી લઉં તો ફરાળ માં ખાઈ શકાય. ઉપવાસ વગર પણ ખાવાની બહુ મજા પડે. Dr. Pushpa Dixit -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
ગ્રીન સાબુદાણા ની ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
એકાદશી ના ઉપવાસ માં આજ ધનીયા ફુદીના સ્વાદ ની સાબુદાણા ની ખીચડી બનાવિ ટેસ્ટી લાગે છે Harsha Gohil -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
નવા - મોટા બટાકા આવતાં જ વેફર - ચકરી બનાવવાની સીઝન શરૂ થઈ જાય. આજે મેં ભારોભાર બટાકા અને સાબુદાણા નો ઉપયોગ કરીસાબુદાણા-બટેટાની જાડી સેવ બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
બધા ની ફેવરીત ઉપવાસ માં ખાવાની મજા પડી જાય એવી સાબુદાણા ની ખીચડી બનાવી Harsha Gohil -
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
બટાકા ની ચકરી (Bataka Chakri Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસામાન્ય રીતે આપણે ઘઉં અને ચોખા ની ચકરી બનાવતા જ હોઈએ છીએ. પણ બટાકાની ચકરી વધુ સોફ્ટ અને ક્રિસ્પી પણ બને છે . વડી તેનો કલર પણ સામાન્ય ચકરી કરતા અલગ જ આવે છે તેથી થોડો ચેન્જ પણ લાગે છે. Neeru Thakkar -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
ઉપવાસ હોય ને રાત્રે ફરાળ માં ફરાળી પેટીસ બનાવી પરિવાર મા બધા ને મજા આવી જાય મેં આજ ફરાળી પેટીસ બનાવી છે. Harsha Gohil -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#RC2ઉપવાસ મા તો ખવાય છે પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાબુદાણા ના વડા સૌને પ્રિય Pinal Patel -
સાબુદાણા ની ચકરી
#Summer Special#સુકવણી રેસીપીઆ ચકરી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. અને ઉપવાસ માં ખાઈ શકો છો. Arpita Shah -
-
સાબુદાણા અને બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
#RC2 #week2 #વ્હાઇટ રેસિપી Vandna bosamiya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ મા બધાની પસંદગી સાબુદાણા ની ખીચડી Harsha Gohil -
વેજીટેબલ મોરૈયા ની ખીચડી (Vegetable Moraiya Khichdi Recipe In Gujarati)
#SJR ફરાળી મોરૈયા ની ખીચડી મસાલેદાર ને આવે ખાવા ની મજા આજ મેં બનાવી Harsha Gohil -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
સાબુદાણા અને બટાકા ની કળી અને જાળી વાળી વેફર(Sabudana Bataka Wafers Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૨આ સૂકવણી ઉનાળામાં બનાવમાં આવે છે. તે ફરાળ તથા ઉપવાસ માં ખાવામાં આવે છે. અને બાળકો ને પણ અતિ પ્રિય છે. Uma Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16204621
ટિપ્પણીઓ (2)