કેરી નો રસ
#MDC
મારી મમ્મી ને રસ બહુજ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ હાફુસ કેરી ને ધોઈ નાખો. હવે તેને મિક્ષર ના જુઈસર માં કેરી ના કપૂર્યા સમારો. હવે એમાં ખાંડ, દૂધ અને પાણી નાખીને મિક્ષર ને ગ્રાઈન્ડ કરી દો. હવે તેને એક કાચના બાઉલ માં કાઢી લો. તો તૈયાર છે કેરીનો રસ. હવે તેને એક બાઉલ માં સર્વ કરો. આ રસ રોટલી, વડા, ઢોકળા સાથે ખાવાની મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16208213






ટિપ્પણીઓ (2)