ભીંડા નુ શાક

Gauri Sathe @gauri
ભીંડા નુ આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.ટીફીન મા આપવા માટે સરસ રેસિપી છે.
#RB4
ભીંડા નુ શાક
ભીંડા નુ આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.ટીફીન મા આપવા માટે સરસ રેસિપી છે.
#RB4
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઇ મા તેલ લઈ ભીંડાના પીસ ને કડક થાય ત્યા સુધી તળી લો.
હવે વધારાનુ તેલ કઢાઇ માથી કાઢી લઈ કઢાઇ મા વધાર કરી દો. - 2
હવે તેમા ડુંગળી ટામેટા નાખી સાંતળી લો ખાંડ સિવાય ના બધા મસાલા નાખી હલાવી લો તેલ છોડવા માંડે એટલે તળેલા ભીંડા અને ખાંડ નાખી હલાવી પાંચ મીનીટ મધ્યમ આંચ પર રહેવા દઇ ગેસ બંધ કરી દો.
- 3
ભીંડાનુ ટેસ્ટી શાક સર્વ કરવા તૈયાર છે. આ શાક એકદમ કોરુ બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16221225



ટિપ્પણીઓ