ભીંડા નુ શાક

Gauri Sathe
Gauri Sathe @gauri

ભીંડા નુ આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.ટીફીન મા આપવા માટે સરસ રેસિપી છે.
#RB4

ભીંડા નુ શાક

ભીંડા નુ આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.ટીફીન મા આપવા માટે સરસ રેસિપી છે.
#RB4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામભીંડા ગોળ સમારેલા
  2. 2 નંગ મીડિયમ ડુંગળી નાના પીસ
  3. 2 નંગ નાના ટામેટા નાના પીસ
  4. 5-7લસણ ની કળી
  5. 1 લીલુ મરચુ ક્રશ કરેલું
  6. વઘાર માટે
  7. 1-1/2 ટેબલ સ્પૂન તેલ
  8. 1/4 ટી સ્પૂન હિંગ
  9. 1/4 ટી સ્પૂન હળદર
  10. 1/4 ટી સ્પૂન રાઇ
  11. ટેસ્ટ મુજબ મીઠું
  12. ટેસ્ટ મુજબ લાલ મરચુ પાઉડર
  13. ટેસ્ટ મુજબ ધાણાજીરુ
  14. ખાંડ

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    કઢાઇ મા તેલ લઈ ભીંડાના પીસ ને કડક થાય ત્યા સુધી તળી લો.
    હવે વધારાનુ તેલ કઢાઇ માથી કાઢી લઈ કઢાઇ મા વધાર કરી દો.

  2. 2

    હવે તેમા ડુંગળી ટામેટા નાખી સાંતળી લો ખાંડ સિવાય ના બધા મસાલા નાખી હલાવી લો તેલ છોડવા માંડે એટલે તળેલા ભીંડા અને ખાંડ નાખી હલાવી પાંચ મીનીટ મધ્યમ આંચ પર રહેવા દઇ ગેસ બંધ કરી દો.

  3. 3

    ભીંડાનુ ટેસ્ટી શાક સર્વ કરવા તૈયાર છે. આ શાક એકદમ કોરુ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gauri Sathe
Gauri Sathe @gauri
પર

ટિપ્પણીઓ

Similar Recipes