ફરાળી પુડલા

Gauri Sathe
Gauri Sathe @gauri

ઉપવાસ માટે આ એકદમ સરસ અને ટેસ્ટી રેસીપી છે
#RB3

ફરાળી પુડલા

ઉપવાસ માટે આ એકદમ સરસ અને ટેસ્ટી રેસીપી છે
#RB3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1મીડિયમ વાટકી મોરૈયો
  2. 1/3 વાટકીસાબુદાણા
  3. 2મીડિયમ બટાકા
  4. ટેસ્ટ મુજબ મીઠું ,
  5. લીલા મરચા ક્રશ કરેલા,
  6. 1/2 ટી સ્પૂન શેકેલુ જીરુ પાઉડર
  7. ચપટીખાવાનો સોડા
  8. તેલ /ઘી જરુર મુજબ
  9. ઝીણી સમારેલી કોથમીર લઈ શકાય (ઓપ્શનલ)
  10. જરુર મુજબ છાશ/દહીં ખીરુ બનાવવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પુર્વ તૈયારી રુપે મોરૈયો અને સાબુદાણા ને મિક્સરમા બારીક કરી ચારણી મા લોટ ચાળી લેવો. અને દહીં / છાશમા પલાળી 2 કલાક રેસ્ટ આપો.

  2. 2

    હવે આ ખીરામા બટાકાના પીસ મિક્સરમા ફેરવી પલ્પ કરીલો.આ પલ્પ અને બાકીના મસાલા ખીરા મા ઉમેરો.

  3. 3

    હવે ગરમ ગરમ પુડલા ઉતારી કેરીના રસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gauri Sathe
Gauri Sathe @gauri
પર

ટિપ્પણીઓ

Similar Recipes