કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.

#KR
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
1.5 કિલો
  1. 500 ગ્રામમેથીના કુરિયા
  2. 250 ગ્રામરાય ના કુરિયા
  3. 250 ગ્રામમીઠું
  4. 250મિલિ શિંગતેલ
  5. 100 ગ્રામપટણી મરચું
  6. 200 ગ્રામકાશ્મીરી મરચું
  7. 1 ટેબલસ્પૂનવરિયાળી
  8. ૩ ટીસ્પૂનરસ ની હિંગ
  9. 1 ટેબલસ્પૂનહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીના અને રાયના કુરિયા ને ધીમા તાપે શેકી લેવા. મીઠું ને પણ ધીમા તાપે રંગ બદલાય નહીં એ રીતે શેકી લેવું. આમ કરવાથી બધી વસ્તુઓનો ભેજ નીકળી જાય છે અને મસાલો લાંબા સમય સુધી સારો રહે છે. મેથીના અને રાયના કુરિયા એકદમ ઠંડા થાય એટલે એને મીક્સરમાં એક-બે વાર પલ્સ કરી લેવા. વધારે વટાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું.

  2. 2

    તેલ ધુમાડા નીકળે એટલું ગરમ કરીને હૂંફાળું થાય ત્યાં સુધી ઠંડુ કરી લેવું.

  3. 3

    હવે એક વાસણમાં બહાર મેથીના કુરિયા ગોળાકારમાં ગોઠવવા ત્યારબાદ એની અંદર રાઈના કુરિયા ની લાઈન કરવી. પછી વરિયાળી મૂકી વચ્ચે હિંગ મૂકવી. હવે એની ઉપર હુંફાળું તેલ ઉમેરીને ઢાંકણ ઢાંકી દેવું. ઢાંકણ ને પાંચ મિનિટ ઢાંકેલું રાખવું જેથી કરીને હિંગ ની સુગંધ મસાલામાં બેસી જાય. હવે તેમાં હળદર અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. જ્યારે મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારે તેમાં મરચું ઉમેરી બધું ભેગું કરી લેવું.

  4. 4

    મરચું મસાલો ઠંડો થયા બાદ જ ઉમેરવું જેથી કરીને મસાલાનો રંગ આખું વર્ષ એકદમ લાલ રહે. મસાલામાં કોઈ પણ પ્રકારની સ્ટ્રોંગ હિંગ વાપરી શકાય પરંતુ બજારમાં મળતા મસાલા જેવો મસાલો બનાવવા માટે રસની હિંગ વાપરવાથી ખુબ જ સરસ સુગંધ આવે છે.

  5. 5

    અથાણાં ના મસાલાને એરટાઇટ બરણીમાં એક વર્ષ સુધી સાચવી શકાય છે. આ મસાલાનો ઉપયોગ કરીને કેરી ના અલગ અલગ પ્રકારના અથાણા બનાવી શકાય છે.

    કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર May 13, 2022 06:47
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Madhu Jain
Madhu Jain @Madhujain
May 14, 2022 08:59
Wooooooooow amazing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for ફળ
  2. 3rd for મેંગો

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
  2. ફજેતો (Fajeto recipe in Gujarati)
  3. ભરેલા કેરી ગુંદા નુ શાક કાઠિયાવાડી સ્ટાઇલ
  4. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  5. કેરી ની ગોટલી નો મુખવાસ (Keri Gotli Mukhwas Recipe In Gujarati)
  1. વધેલી રોટલી ના પુડલા (Leftover Rotli Pudla Recipe In Gujarati)
  2. ગવાર નુ શાક
  3. કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
  4. ફજેતો (Fajeto Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16223144
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close