કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી.

અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  • ૧ બાઉલ મિક્સ દાળ
  • ( ચણા, ચોળા અને મગની ફોતરા વાળી દાળ )
  • ૨ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ૧ ટી સ્પૂનરાઈ મેથી
  • ૧/૨ ટી સ્પૂનજીરું
  • ૧/૪ ટી સ્પૂનહિંગ
  • ૧ નંગસૂકૂ લાલ મરચું
  • ૧ નંગ ડુંગળી
  • ૨કળી લસણ
  • ૧ નંગ લીલું મરચું
  • ૧ નંગ ટામેટું
  • ૫-૬ મીઠા લીમડાના પાન
  • ૧ ચમચીમીઠું
  • ૧ ટી સ્પૂનખાંડ
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧/૨ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીલીંબુનો રસ
  • ગાર્નિશ કરવા માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ત્રણેય દાળ ને ધોઈ અને એક કલાક સુધી પલાળી રાખવી. ફરી હાથેથી ચોળી‌ને ધોઈ લેવી એટલે મગની દાળ ના થોડા ફોતરા નીકળી જશે દાળ માથી પાણી નિતારી લેવું. ટામેટાં મરચાં ડુંગળી ને સમારી લેવા લસણ ને ખમણી લેવું.

    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખી દેવા અને જીણી સમારેલી ડુંગળી નાખી ને સાંતળી લેવી. પછી તેમાં લસણ નાખી દેવું.

    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં જીણા સમારેલા ટામેટા લીલાં મરચાં અને મીઠા લીમડાના પાન નાખી હળદર મરચું પાઉડર ધાણાજીરુ અને મીઠું નાખી દેવું.ગ્રેવી ને ૩/૪ મીનીટ સુધી થવા દેવી.

    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં દાળ નાખી દેવી અને મિક્સ કરી લેવું.૨/૩ મીનીટ સંતળાવવા દેવી. પછી તેમાં ૧ ગ્લાસ પાણી નાખવું થોડી વાર ઉકળવા દેવી.

    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કુકર નું ઢાંકણ ઢાંકી ને ૩ સીટી કરી લેવી. એટલે દાળ એકદમ સરસ રીતે ચડી જશે અને એકરસ થઈ જશે. કુકર ને ઠંડું થવા દેવું. છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લેવું.

    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    Serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરીને ગરમ ગરમ સર્વ કરવી.
    તો તૈયાર છે મિક્સ દાળ

    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Modha
Sonal Modha @sonalmodha
પર May 23, 2022 12:59
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ દાલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
  2. વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
  3. ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
  4. વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
  5. કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
  1. બટાકા પૌવા (Bataka Pauva Recipe In Gujarati)
  2. કચુંબર (Kachumber Recipe In Gujarati)
  3. પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
  4. પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252125
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close