રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને બાફી ઝીણા સમારી તેમાં હળદર મીઠું મરચું નાખી તેનો મસાલો કરવો
- 2
ડુંગળી. ને ઝીણી સમારી લેવી
- 3
પાણીપૂરી નુ પાણી બનાવી લો
- 4
ચણા ને બાફી લો
- 5
એક પ્લેટ મા પાણી પૂરી ગોઠવી પૂરી ને ફોડી લો તેમા ટેસ્ટ પ્રમાણે બી ડુંગળી સેવ બટેકા. ચણા ભરી પાણીપૂરી નુ પાણી નાખીસર્વ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriઆજ કાલ પાણીપુરી કોને ના ભાવે પરંતુ જયારે લારીની પાણીપુરી કઈ રીતે બનાવવામા આવે છે તેવા અવાર નવાર સમાચાર આવવાને કારણે ઘણા લોકો હવે ઘરે જ બનાવતા હોય છે પણ પાણીપુરી માટે તમારે ૩ જ વસ્તુ જોઈએ જેમકે ક્રિસ્પી પૂરી અને ટેસ્ટી મસાલો અને ચટાકેદાર પાણી માટે અહીં તમને પાણીપુરીનુ પાણી બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ Vidhi V Popat -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#March#Mycookpad recipe 51 આ વાનગી તો જાતે જ બનાવી છે. અને લગભગ લોકો પોતાના સ્વાદ અનુસાર બનાવતા હોય જ છે. વાનગી જ એવી છે કે નાના મોટા સૌ ને ભાવે. પહેલા એવું કહેવાતું કે પાણીપૂરી ના ઠેલે સ્ત્રીઓ મધમાખી ની જેમ ઉભરાતી હોય પરંતુ હવે તો સ્ત્રીઓ કરતાં વધુ પુરુષો જ પાણીપૂરી ના ઠેલે જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ કે સૌ ને અતિ પ્રિય વાનગી પાણી પૂરી રહી છે અને રહેશે. નિત નવા વેરીએશન આવ્યા જ કરે છે આ વાનગી માં. ચટપટું કોને ન ભાવે? પાણીપૂરી આમ તો ગુજરાત નું નામ છે . પરંતુ આખા ભારત, નેપાળ પાકિસ્તાન બાંગ્લાદેશ આ બધા માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ પ્રખ્યાત છે. દરેક દેશ અને શહેર માં એ અલગ નામ થી પ્રખ્યાત છે. જેમકે, હરિયાણા અને મધ્ય પ્રદેશ પાણી પતાશી અને ફુલ્કી કહેવાય છે.પાણી કે બતાશે ઉત્તર પ્રદેશ મા, ગોળ ગપ્પા - ગોળ ગપ્પે પંજાબ અને દિલ્હી માં , ફૂચકા બાંગ્લાદેશ પાકિસ્તાન માં, ગપશપ ઉડીસા, તેલંગાણા સાઉથ, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ માં, પૂચકા બંગાળ, નેપાળ, બિહાર માં આ નામ થી પ્રખ્યાત છે. દરેક ની બનાવટ અલગ હોય છે. અલગ અલગ જાત ના પાણી નો વપરાશ હોય છે. ક્યાંક રગડા પૂરી, ક્યાંક ચણા બટાકા, ક્યાંક ફણગાવેલા કઠોળ, ક્યાંક શીંગ ડુંગળી એમ અલગ અલગ પુરણ ભરી અલગ પાણી ની ફ્લેવર્સ થી સ્વાદ આપવામાં આવે છે. આવો માણીએ સૌ ની પ્રિય પાણી પૂરી Hemaxi Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252127
ટિપ્પણીઓ (6)