પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..
જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જ
બનાવવાનો..

પાણીપૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)

પાણી પૂરી ની પૂરી બનાવી સ્ટોર કરી રાખવી..
જ્યારે મન થાય ત્યારે ફક્ત પાણી અને મસાલો જ
બનાવવાનો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. પૂરી બનાવવા માટે
  2. ૧ કપસુજી
  3. ૧/૪ કપમેંદો
  4. ૧ ચમચીમીઠું
  5. ૧ ગ્લાસગરમ પાણી
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સોજી મેંદો અને મીઠું મિક્સ કરી ગરમ પાણી રેડી નરમ લોટ બાંધી 1/2 કલાક rest આપ્યા બાદ મોટો રોટલો વણી કટર થી કાપી તાત્કાલિક તેલ માં તળી લેવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes