ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા ના ભૂકા માં લસણ ની પેસ્ટ લાલ મરચુ હળદર મીઠું સ્વાદાનુસાર નાખવું.મસાલો રેડી કરી,રીંગણ માં કાપા કરી ભરી લેવું.બટાકા ના મોટા કટકા કરી લેવા
- 2
કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી બટાકા નાખવા.થોડી વારે રીંગણ લાલ મરચું,ટામેટા બધું નાખી, 1/2 ગ્લાસ પાણી ઉમેરી 2 સિટી પાડવી.
- 3
ટેસ્ટી ચટાકેદાર શાક રેડી.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16268601














ટિપ્પણીઓ