વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ને ૪ થી ૫ કલાક પલાળી રાખવી
- 2
આદુ મરચા નાખી દાળને પીસી લેવી ચારથી પાંચ કલાક આથો આવવા દેવો
- 3
તૈયાર થયેલા ખીરામાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું
- 4
તેમાં ઈનો ઉમેરી ખમણની વરાળે બાફી લેવા ઠંડુ થાય એટલે એના ચોસલા પાડવા
- 5
એક પેનમાં તેલ મૂકી રાઈ હિંગ લીલા મરચા નો વઘાર કરી ખમણ પર રેડવું
- 6
કોથમીર ભભરાવી ચટણી સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નાં ઢોકળા (Dudhi Dhokla recipe in Gujarati)
- મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
- વેજ કોઈન સેન્ડવીચ(veg coin sandwich recipe in Gujarati)
- રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
- ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16277018









ટિપ્પણીઓ