રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીધંઉનો ઝીણો લોટ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. મોણ મુઠ્ઠી પડતું
  4. 1/2 વાટકીગોળ
  5. શેકવા માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ધંઉના લોટ લો અને પછી તેમાં બે ચમચી ચણાનો લોટ ઉમેરો.

  2. 2

    ગોળમા દોઢ વાટકી પાણી ઉમેરો પછી હલાવીને ગોળ ઓગળી લો. લોટમાં મોણ ઉમેરીને ગોળનું પાણી ગાળી ને ઉમેરોને બેટર તૈયાર કરો.

  3. 3

    તવી પર સહેજ તેલ મુકીને ચમચાની મદદથી બેટર પાથરો.

  4. 4

    પછી બીજી બાજુ પલટાવી ને સહેજ તેલ મુકીને પુડલા ઉતારો. આ રીતે બધા પુડલા ઉતારો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes