શણંગ વાલ ની દાળ

Khyati Trivedi @cook_khyatitrivedi
#RB10
#cookpadgujarati
મારા husband ની ફેવરિટ recipe...
શણંગ વાલ ની દાળ
#RB10
#cookpadgujarati
મારા husband ની ફેવરિટ recipe...
રાંધવાની સૂચનાઓ
- 1
સુરતી વાલ ને ધોઈ ને ૫ થી ૬ કલાક પલાળી રાખો
પછી પાણી બદલી ખાલી વાલ પલળે એટલું જ પાણી નાખી બીજા ૩ થી ૪ કલાક રાખો જેથી વાલ માં ફણગા ફૂટવા માંડશે
હવે આંગળી થી દબાવી ને ફોતરા કાઢો જેથી વાલ ના બે ભાગ થઈ ને ફણગાવેલી દાળ બનશે - 2
પેન માં તેલ મૂકી તેમાં હિંગ ને અજમાં નો વઘાર મૂકી દાળ ને વઘારો અંદર હળદર ને મીઠું નાખી ચડવા દો... છુટ્ટી દાળ બનાવવી..
થઈ જાય એટલે સર્વ કરતી વખતે તેમાં શીંગ તેલ ગરમ કરી છમકારો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291175




ટિપ્પણીઓ