શણંગ વાલ ની દાળ

Khyati Trivedi @cook_khyatitrivedi
#RB10
#cookpadgujarati
મારા husband ની ફેવરિટ recipe...
રાંધવાની સૂચનાઓ
- 1
સુરતી વાલ ને ધોઈ ને ૫ થી ૬ કલાક પલાળી રાખો
પછી પાણી બદલી ખાલી વાલ પલળે એટલું જ પાણી નાખી બીજા ૩ થી ૪ કલાક રાખો જેથી વાલ માં ફણગા ફૂટવા માંડશે
હવે આંગળી થી દબાવી ને ફોતરા કાઢો જેથી વાલ ના બે ભાગ થઈ ને ફણગાવેલી દાળ બનશે - 2
પેન માં તેલ મૂકી તેમાં હિંગ ને અજમાં નો વઘાર મૂકી દાળ ને વઘારો અંદર હળદર ને મીઠું નાખી ચડવા દો... છુટ્ટી દાળ બનાવવી..
થઈ જાય એટલે સર્વ કરતી વખતે તેમાં શીંગ તેલ ગરમ કરી છમકારો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોળું વાલ ની દાળ નું શાક
#RB8રસ ની સીઝન માં મારે ઘેર બનતું ને બધા ને ભાવતું પ્રિય શાક...ઓછી સામગ્રી માં જલદી બની જાય છે... Khyati Trivedi -
-
વાલ ની દાળ
#RB12વાલ ની દાળ કેરીના રસ સાથે ખૂબ જ મસ્ત લાગે છે સાઉથ ગુજરાતની આ famous રેસીપી છે અને લગ્ન પ્રસંગમાં પણ જમણવારમાં હોય છે Kalpana Mavani -
-
-
વાલ ની દાળ (Vaal ni Dal recipe in Gujarati)
ખાસ કરી ને રસ જોડે આ મેનુ હોઈ છે આની જોડે કઢી સારી લાગે છે આ દાળ નો ખાસ ટેસ્ટ હોઈ છે Bina Talati -
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
વાલ ની છૂટી દાળ
#પીળી વાલ ની છૂટી દાળ લગ્નના મેનુ માં આગવુ સ્થાન ધરાવે છે.કઢી ભાત સાથે શાક માટે પ્રથમ પસંદગી કરવામાં આવે છે.છૂટી વાલ ની દાળ ના શાક માં ઉપર થી કાચુ તેલ નાંખી ખાવાની મઝા અલગ હોય છે. Bhavna Desai -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujaratiલગ્ન પ્રસંગમાં બને એવું સ્વાદિષ્ટ વાલનું શાક. Hetal Siddhpura -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#EB#week5#Famએકલી ગુવારનું શાક મારા husband નું ફેવરેટ શાક છે. આ શાક તે પોતાના ટિફિનમાં લઈ જવાનું વધારે પસંદ કરે છે. Hetal Vithlani -
-
દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક (vaal Dudhi Shak Recipe in Gujarati)
#KS3 આપણા ગુજરાતી ઓ ના ઘર માં આ વાનગી બનતી જ હોય છે.વાલ ની દાળ છૂટી કઢી ભાત સાથે બનતી હોય છે અને રસા વાળી પણ બનતી હોય છે.આજે તમારી સાથે દેશી વાલ ની દાળ અને દૂધી નું શાક ની રેસીપી શેર કરું છું આશા રાખું છું કે તમને પસંદ આવશે. Alpa Pandya -
-
-
મગ ની દાળ ની દાળ ઢોકળી (Moong Dal Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.. Daxita Shah -
પાલક સેવ (Palak Sev Recipe In Gujarati)
પાલક ની ભાજી ગુણકારી બહુ હોય છે. એની સબ્જી ખાવ કે સૂપ, હરાભરા કબાબ ખાવ કે ચાટ, પાલક સ્વશ્ય માટે ફાયદાકારક જ છે. મારા ઘર માં પાલક ની હું શાક કરતા અવનવી વાનગીઓ માં એનો ઉપયોગ વધારે કરું છું. જેમ કે પાલક પનીર, પાલક પરોઠા, પાલક ટિક્કી અને આજ બનાવી મેં પાલક સેવ. જે મારા ઘર માં અને મારા ફ્રેન્ડ્સ ને ખુબ ભાવી. Bansi Thaker -
પરાઠા અને સેવ ટામેટા સબ્જી (Paratha Sev Tomato Sabji Recipe In Gujarati)
આ રેસિપી મારા husband ની fav che Hiral kariya -
વાલ નું શાક (Val Shak Recipe in Gujarati)
#EB #week5#valodnushak#cookpad #cookpadgujarati#cookpadindia#લગ્ન પ્રસંગ માં શ્રેષ્ઠ જમણ એટલે વાલ દાળ ભાત લાડુ બટાકા નું શાક અને કેરી ની season ma રસ હોય છે તો ચાલો આજે આપડે બનાવીશું વાલ.... લગન વાળા.... Priyanka Chirayu Oza -
-
-
વણેલા ગાઠિયા(gathiya recipe in gujarati)
#વેસ્ટગાઠિયા e ગુજરાત ની રેસીપી છે.આપડા ગુજરાતી ઓ ને ગાઠિયા ,ભજીયા ખુબજ ફેવરીટ હોય છે.તે ગમે ત્યાં જાય પણ રવિવાર આવે એટલે ગાઠિયા તરત જ યાદ આવે.મારા હસ્બને ની તો ફેવરીટ ડિશ છે. Hemali Devang -
-
-
વાલ ની સબ્જી (Val Sabji Recipe In Gujarati)
#EB#Week5 વાલ અલગ અલગ નામ થી ઓળખાય છે જેમ કે રંગૂન વાલ,લિમા બીન્સ, બ્રોડ બીન્સ,બટર બીન્સ,વેક્સ બીન્સ,વ્હાઈટ કિડની બીન્સ... જે સાઈઝ માં નાના મોટા હોય શકે છે.પણ આપણી સીમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો દેશી વાલ.▪️સુરતી પાપડી જેને બ્રોડ બીન્સ તરીકે પણ ઓળખાય છે.▪️જે ગ્રીન વાલ એટલે કે ફ્રેશ દાણા કે જેનો આપણે જનરલી ઉંધીયું બનાવવા માં પણ ઉપયોગ કરીએ છીએ અને ડ્રાય જેને આપણે કઠોળ માં ઉપયોગ કરીએ છીએ.▪️સુરતી પાપડી કે જેની સુરત ના કતારગામ માં તેની ખેતી કરવામાં આવે છે. એટલે તેને કતારગામ પાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે.જે શિયાળામાં જ જોવા મળે છે.તેની ક્વોલિટી અને ટેસ્ટ ના લીધે જગ પ્રસિદ્ધ છે.▪️વાલ ને પહેલાં થી જ ૬ થી ૭ કલાક પલાળી રાખવા માં આવે છે. તે પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે.તો તે ઇન્સ્ટન્ટ નથી બનતા.પ્રિ પ્લાન માં આવે છે.▪️વાલ નું શાક અલગ અલગ રીતે બનતું હોય છે.પણ ઓથેન્ટીક રીતે તેમાં ગોળ, આંબલી, અજમો, રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે.જે સ્વાદ માં સ્પાઇસી, સ્વીટ અને ટેંગી ફ્લેવર્સ આપે છે.▪️વાલ ખૂબ જ હેલ્થી હોય છે.તેમા પ્રોટીન, વિટામિન્સ, ફાઇબર, આર્યન ની માત્રા સારા પ્રમાણમાં હોય છે.- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.- વજન ઘટાડવા માં પણ ઉપયોગી નીવડે છે.- બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે ઇત્યાદી...કોઈ પણ કઠોળ આપણે વીક માં એક વાર જરૂર થી બનાવવું જોઈએ.રાત્રી દરમિયાન તેને અવોઇડ કરવું કેમ કે ડાયજેસ્ટીંગ માં પ્રોબ્લેમ કરે છે.. 🔸 ચાલો તો ચટાકેદાર વાલ ની સબ્જી ની રીત જોઇ લઇએ... Nirali Prajapati -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16291175
ટિપ્પણીઓ