પનીર ગોટાાલા

Nidhi Desai @ND20
પનીર ગોટાાલા
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી, ગાજર, કોર્ન ને ઝીણા સમારીને અલગથી પાણી મા ઉકાળી ને ચઢાવી લો, કેપ્સિકમ, કાંદા ને ઝીણા કાપો, ટામેટા ક્રશ કરી લો, લસણની કળીને ઝીણુ સમારી લો
- 2
એક પેનમા 3 ચમચી બટર લો, જીરુ હિંગ ઉમેરો ત્યારબાદ કાંદા લસણ ઉમેરો ચડે એટલે કેપ્સિકમ ઉમેરો,પાંચ મિનિટ થવા દો,ચપટી મીઠું ઉમેરો પછી ટામેટા ઉમેરો સાથે ધાણાજીરુ પાઉડર,લાલ મરચુ પાઉડર, હળદર,કિચન કિંગ મસાલો, પાઉંભાજી મસાલો, લીલુ મરચુ આદુ ની પેસ્ટ ઉમેરો બરાબર હલાવીને મિક્સ કરો ઢાંકણ ઢાંકી ને 6-7 મિનિટ થવા દો, એકરસ થઈ જાય એટલે કોનઁ, ગાજર, ફણસી ઉમેરો પછી પનીર ઉમેરો મીઠું જરુર મુજબ ઉમેરો, પાણી ઉમેરો, બીટ છીણી લો કોથમીર ઉમેરો
- 3
ઢાંકણ ઢાકીને 10 મિનિટ થવા દો, પછી પાણી છુટૂ પડતુ બંધ થાય એટલે ક્રિમ અથવા મલાઇ ઉમેરો બટર મુકો,પાઉં ને પણ લગાવીને થોડા શેકી લો,પછી ગરમા ગરમ પાઉં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16305275











ટિપ્પણીઓ