કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#RB11
#SR
#cookpadgujarati
#cookpadindia
#cookpad
રસમ રાઈસ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયન રસમને રાઈસ ની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રસમ અને રાઈસ બંને અલગ-અલગ બનાવીને સર્વ કરી શકાય છે. પરંતુ મેં આજે રસમ રાઈસને વન પોટ મીલ તરીકે બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે. રસમ રાઈસ સાંજના સમયે લાઇટ ડિનર તરીકે સર્વ કરી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીનીટ
2 સર્વીંગ
  • 1/2 કપચોખા (ધોઈ ને પલાળેલા)
  • 1/4 કપતુવેરની દાળ (ધોઈ ને પલાળેલી)
  • 2 Tbspપીળી મગની દાળ (ધોઈ ને પલાળેલી)
  • 1 Tbspતેલ
  • 1 Tspરાય
  • 1/2 Tspજીરુ
  • 1 નંગસૂકું લાલ મરચું
  • 1/4 Tspહીંગ
  • 1 Tbspસમારેલા લીલા મરચા
  • લીમડાના પાન
  • 2 નંગસમારેલા મિડીયમ સાઈઝ ટમેટા
  • 1/4 Tspહળદર
  • 1.5 Tbspરસમ પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 Tbspઆંબલીનો પલ્પ
  • 2.5 કપપાણી
  • ગાર્નિશીંગ માટે સમારેલા લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાય, જીરુ, સૂકું લાલ મરચું, હિંગ, સમારેલા લીલા મરચાં, લીમડાના પાન ઉમેરી તેનો વધાર કરવાનો છે.

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં સમારેલા ટમેટા, હળદર, સ્વાદ અનુસાર મીઠું, રસમ પાવડર ઉમેરી ટમેટા થોડા નરમ પડે ત્યાં સુધી કુક કરવાના છે.

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પલાળેલા ચોખા, તુવેર ની દાળ, મગની દાળ અને આમલીનો પલ્પ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી કુકરમાં 4 થી 5 વિસલ વગાડવાની છે.

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જેથી રસમ રાઈસ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે. લીલા ધાણા વડે ગાર્નીશ કરી આ ગરમાગરમ રસમ રાઈસ સર્વ કરી શકાય.

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર June 17, 2022 17:31
Rajkot

ટિપ્પણીઓ (41)

Prof Gandhi
Prof Gandhi @profgandhi
July 11, 2022 18:30
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રસમ રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
  2. ઈન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
  3. બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
  4. ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
  5. ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)
  1. કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
  2. ટીંડોળા નુ લોટ વાળુ શાક (Tindora Lot Valu Shak Recipe In Gujarati)
  3. કેળા ટમેટાનું શાક
  4. બાસ્કેટ ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310676
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close