પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને કાપી ધોઈ નાખવા બટાકા રીંગણા ફ્લાવર વટાણાની કૂકરમાં બાફી લેવા
- 2
ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા કાપી લેવા
- 3
એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી નો વઘાર કરવો થોડું સંતળાય એટલે લસણ ની પેસ્ટ ઉમેરવી
- 4
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવભાજી મસાલો અને હળદર ઉમેરો
- 5
બરાબર મિક્સ કરી ટામેટાં ઉમેરવા બાફેલા શાક ને બરાબર મેશ કરી લેવા
- 6
તને તૈયાર કરીને ગ્રેવીમાં ઉમેરો બધું બરાબર મિક્સ કરી લેવું તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું
- 7
થોડી વાર ચઢવા દેવું પછી તેમાં ઝીણા કાપેલા કેપ્સીકમ અને કોથમીર ઉમેરો
- 8
છેલ્લે લીંબુનો રસ મેળવો સલાડ અને પાઉં સાથે ગરમ સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
- ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
- ચોકો સ્ટ્રોબેરી આઈસક્રીમ સેન્ડવીચ (Choco Strawberry Icecream Sandwich Recipe In Gujarati)
- બેસન નાનખટાઈ (Besan Nankhatai Recipe In Gujarati)
- હેલ્થી મિલેટ પ્લેટર (Healthy Millet Platter Recipe in Gujarati)
- મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324336









ટિપ્પણીઓ