ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ઢીલો મોહનથાળ
1000 Recipes Ke (Uske) siva......
Kuchh Yad Nahiiiiii....
1000 Recipes Ke Sivaaaaaa
Koi Bat Nahiiiiii.....
...................................💃💃💃💃💃💃💃
Hui... Hui....Hui... Mai..... MAST....💃...
Mai MAST..... Aheeeeee MAST.....
Tooooooooooo Now My 1000 th Recipe..... મેં પહેલેથી જ નક્કી કર્યુ હતુ કે મારી ૧૦૦૦ મી રેસીપી તો મોહનથાળ જ હશે💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃

ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ઢીલો મોહનથાળ
1000 Recipes Ke (Uske) siva......
Kuchh Yad Nahiiiiii....
1000 Recipes Ke Sivaaaaaa
Koi Bat Nahiiiiii.....
...................................💃💃💃💃💃💃💃
Hui... Hui....Hui... Mai..... MAST....💃...
Mai MAST..... Aheeeeee MAST.....
Tooooooooooo Now My 1000 th Recipe..... મેં પહેલેથી જ નક્કી કર્યુ હતુ કે મારી ૧૦૦૦ મી રેસીપી તો મોહનથાળ જ હશે💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચણાનો જાડો લોટ
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૪૦૦ ગ્રામ ઘી
  4. ધાબુ દેવા :
  5. ૧+૧ ટીસ્પૂન ગરમ દૂધ
  6. ૧/૩ કપઘી ગરમ
  7. ૩/૪ કપ દૂધ
  8. ૧/૨ ટીસ્પૂનજાયફળ પાઉડર
  9. ૩-૪ જાવંત્રી ફૂલ પાઉડર
  10. ૨૦ બદામ કતરણ
  11. ૨૫ પીસ્તા કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટ મા ખાડો કરી ગરમ દૂધ & ગરમ ઘી લઇ ધાબુ દેવું...એને ૧૦ મિનિટ એમ જ રહેવા દેવું...& પછી ઘઉં ચારણી મા ઘસી ને ચાળી લો

  2. 2

    બાકી નું ઘી ગરમ કરવા મૂકો....એકદમ ગરમ થાય એટલે લોટ એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી શેકવો... અને શેકાઈ જાય એટલે એમાં દૂધ નાંખવું.... કણી પડી ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો.... બીજી બાજુ ખાંડ મા પાણી નાંખી ચાશણી કરવા મૂકો.... `૧ તારી ચાશણી થાય એટલે ગેસ બંધ કરી દો.... એમાં ઈલાયચી પાઉડર, જાવંત્રી પાઉડર, જાયફળ નો ભૂકો અને કેસર નાંખો... (ચક્કાજામ પાડવા હોય તો ૧.૫ - દોઢ તારી ચાશની કરવી)

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે એમાં ચાશણી મીક્ષ કરો અને ૧|૨ કલાક એમ જ રહેવા દો....બધો સુકોમેવો નાંખો.... ત્યાર બાદ ૧ ટ્રે મા કે ડબ્બામાં ભરી દો.... જ્યારે મોહનથાળ ખાવો હોય ત્યારે માઇક્રોવેવમાં ૩૦ સેકન્ડ ગરમ કરી પ્રેમ થી લિજ્જત માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes