ચોકો સ્ટ્રોબેરી આઈસક્રીમ સેન્ડવીચ (Choco Strawberry Icecream Sandwich Recipe In Gujarati)

Vaishali Vora @vaishali_29
ચોકો સ્ટ્રોબેરી આઈસક્રીમ સેન્ડવીચ (Choco Strawberry Icecream Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની કિનારી કાપી ને બટર લગાવી લો.
- 2
ત્યાર બાદ એક સ્લાઈસ મા જામ,બીજી સ્લાઈસ મા ચોકલેટ સોસ અને ત્રીજી સ્લાઈસ મા છીણેલી ચોકલેટ લગાવી લો. ત્યાર બાદ બધી બ્રેડ ઉપર ચીઝ છીણી લો.
- 3
હવે જામ અને ચીઝ લગાવેલી બ્રેડ નીચે રાખો.તેની ઉપર છીણેલી ચોકલેટ ચીઝ વાળી સ્લાઈસ મૂકી તેની ઉપર આઈસ્ક્રીમ મૂકો અને તેની ઉપર ચોકલેટ સોસ અને ચીઝ વાળી સ્લાઈસ ઊંધી મૂકો.
- 4
હવે તેની ઉપર બટર લગાવી ને પછી પાછું ચીઝ ખમણી લો.ત્યાર બાદ પ્લેટ મા લઇ ને કટ કરી લો.ઉપર થોડી છીણેલી ચોકલેટ નાખો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી અને ચીઝી એવી આઈસક્રીમ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આઈસ્ક્રીમ સેન્ડવીચઆ સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે એવી છે. ગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ સેન્ડવીચ ખાવાની મજા આવે.તો આજે મેં આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી. Sonal Modha -
-
-
-
-
-
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Guj.)
#SRJ#RB13#week13#cookpadgujarati#cookpadindia આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની મેંગો આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે છે. આમાં મેંગો આઇસક્રીમને લીધે આ સેન્ડવીચ વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ delicious બને છે. Daxa Parmar -
મેંગો આઇસક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich recipe in Guj.)
#RB9#NFR#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં અમદાવાદની ખૂબ જ ફેમસ એવી આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે. અમદાવાદના માણેકચોક વિસ્તારની આઇસક્રીમ સેન્ડવીચ આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય છે. ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી આઇસક્રીમ સેન્ડવીચ ખાવાની ખૂબ જ મજા આવે અને તેમાં પણ મેં આજે મેંગો આઇસક્રીમ સેન્ડવીચ બનાવી છે જે મેંગો આઇસક્રીમને લીધે વધુ સ્વાદિષ્ટ લાગે છે. બ્રેડ, બટર, ચીઝ અને તેમાં પણ મેંગો સ્લાઈસ અને મેંગો આઇસક્રીમ એટલે આ આઇસક્રીમ સેન્ડવીચ તો ખૂબ જ ડીલીસીયસ બને છે. Asmita Rupani -
-
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
ચોકલેટનું નામ સાંભળતાં જ છોકરા અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ (Mango Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati#non_fire#instant Keshma Raichura -
-
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ (Chocolate Icecream Sandwich Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
આઇસ્ક્રીમ સેન્ડવિચ
જામ, ચીઝ અને આઇસ્ક્રીમ થી બનતી આ સેન્ડવીચ બાળકો ને પસંદ આવે એવી છે. ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચોકો કપ આઈસ્ક્રીમ(Choco cup icecream recipe in gujarati)
#GA4#Week10#cookpadindia#cookpadgujrati કોઈ પણ પાર્ટી હોય એ આઈસ્ક્રીમ અને ચોકલેટ વગર અધૂરી ગણાય. લંચ હોય કે ડિનરચોકલેટ નાના મોટા સૌ ને ભાવે અને આઈસ ક્રીમ સાથે મળે તો તો જલસા થાય.મે અહી ખાઈ સકાય એવા ચોકલેટ ના ગ્લાસ તૈયાર કર્યા છે અને તેમાં જ કૂકીઝ ની સાથે આઈસ ક્રીમ સર્વ કર્યો છે. Bansi Chotaliya Chavda -
-
-
ચોકલેટ આઇસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Icecream Sandwich Recipe in Gujarati)
#SFC#StreetFoodRecipeChallenge#cookpadIndia#cookpadGujaratiઆ આઇસ્ક્રીમ સેન્ડવીચ અમદાવાદ ના માણેક ચોક સ્ટાઇલ થી બનાવી છે. Nikita Thakkar -
સ્ટ્રોબેરી ચોકો બાઇટ્સ(Strawberry choco bites recipe in Gujarati)
#CCC#cookpadindia#cookpadgujratiKids જો એમ ને એમ સ્ટ્રોબેરી ન ખાતા હોય ,તો આ રીતે આપશું તો ખૂબ જ હોશે હિશે ખાઈ જશે .કોઈ મહેમાન આવ્યા હોય તો મિલ ની પહેલા અથવા મિલ પછી એસ a બાઈટ સર્વ કરી શકાય છે .દેખાવ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખુબ જ ઇઝીલી બની જાય છે.તો ચાલો..... Hema Kamdar -
-
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJગરમીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થાય અને આ સીઝન મેંગો ની સિઝન છે.એટલે આજ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી છે. મેં અહીં ચીઝ ના બદલે પનીરનો ઉપયોગ કર્યો છે.સુપર ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
આઈસ્ક્રીમ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આજે સેન્ડવીચ માં કંઇક નવું ટ્રાય કરી . બધા ને ખુબજ ભાવી. Vrutika Shah -
-
ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)
#LB આ રેસિપી ઝડપ થી બની જાય છે અને બાળકો ની ફેવરિટ પણ છે.મે ડાર્ક ચોકલેટ લીધી છે એની બદલે મિલ્ક કે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકાય છે.થોડા ડ્રાય ફ્રુટ પણ મૂકી શકાય છે.બાળકો ની ચોઇસ હોય તો.બહુ જ યમ્મી લાગે છે. તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324027
ટિપ્પણીઓ