બેસન નાનખટાઈ (Besan Nankhatai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓવન ને 10 મિનિટ માટે પ્રી - હીટ માટે મૂકી દો.
- 2
એક વાસણ માં ઘી અને ખાંડ પાઉડર મિક્સ કરી લો.અને હેન્ડ બ્લન્ડેર થી બ્લૅન્ડ કરી લો 6-7 મીનીટ એકદમ મિક્સ કરી લો
- 3
હવે બેસન,મેંદો,સુજી, બેકિંગ પાઉડર અને મીઠું ચાળી ને એમાં મિક્સ કરી લો.અને લોટ બાંધી લો.ઉપર થી તેમાં ઇલાયચી પાઉડર નાખી લીંબુ જેવડા ગોળ વાળી લો.ઉપર બદામ ની કણકી મૂકી સહેજ પ્રેસ કરી દો.
- 4
બેકિંગ પ્લેટ પર ઘી ગ્રીસ કરી લો. અને એના પર ગોઠવી દો. હવે ઓવન ને 170 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
- ઢીલો મોહનથાળ (Soft Mohanthal Recipe In Gujarati)
- મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
- ચોકો સ્ટ્રોબેરી આઈસક્રીમ સેન્ડવીચ (Choco Strawberry Icecream Sandwich Recipe In Gujarati)
- હેલ્થી મિલેટ પ્લેટર (Healthy Millet Platter Recipe in Gujarati)
- કાજુ મઠરી (Kaju Mathri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324744







ટિપ્પણીઓ (7)