ચીઝી નાચોઝ (Cheesy Nachos Recipe In Gujarati)

Hemaxi Patel @Hemaxi79
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચીઝી નાચોઝ બનાવવા માટે ની ઉપર ની સામગ્રી ની તૈયારી કરી લેવી.
- 2
હવે એક પ્લેટ માં નાચોઝ નું લેયર કરવું. પછી તેના ઉપર ટામેટાં, કાંદા અને મકાઈ નું લેયર કરવું. તેના ઉપર લાલ મરચું, મીઠું અને ચાટ મસાલો નાખવો. પછી ચીઝ ખમણી લેવું.
- 3
પછી તેના ઉપર નાચોઝ મુકી બધા લેયર રીપીટ કરવા. એમ બે લેયર કરવા. છેલ્લે સમારેલી કોથમીર ઉમેરવી. અને પછી માઈક્રોવેવ માં 1 મિનિટ માટે મુકી તરત સર્વ કરવા.
- 4
તો તૈયાર છે યમ્મી ચીઝી નાચોઝ.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝી નાચોસ (Cheesy Nachos Recipe In Gujarati)
#supersબાળકોને ભાવતું અને મનગમતુ ચીઝી નાચોસ જે ફટાફટ તૈયાર થઇ જાય છે. Hemaxi Patel -
ચીઝી નાચોઝ ભેળ (Cheesy Nachos Bhel Recipe In Gujarati)
#FDS#ફ્રેન્ડ શિપ ડે સ્પેશ્યલઆ ભેળ મારી ફ્રેન્ડ ને બહુ પ્રિય છે. અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
ચીઝ બીન્સ નાચોઝ (Cheese Beans Nachos recipe in gujarati)
નાચોઝ મેક્સીકન ડીસ છે. રાજમા એ પ્રોટીનથી ભરપૂર છે. સાલસા સોસ અને વ્હાઈટ સોસ સાથે ખાવાની ખુબ જ મજા આવે છે. મારા ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે. Shreya Jaimin Desai -
ચીઝી કોર્ન પાલક કેસેડીલા (Cheesy Corn Spinach Quesidilla Recipe In Gujarati)
#સ્ટ્રીટ ફૂડ# Kunti Naik -
ચીઝી નાચોઝ (Cheesy Nachos Recipe in Gujarati)
નાના છોકરાઓ નો અતિપ્રિય નાસ્તો જે બનાવા માં બહુ સહેલો છે.છોકરાઓ સ્કુલ માં થી આવે ને એક પ્લેટ ચીઝી નાચોઝ આપી દો તો બીજું કાંઈ ના માગે. ચોમાસામાં તો ચીઝી નાચોઝ ખાવા ની કંઈ મજા જ ઓર છે. કડક નાચોઝ ચીપ્સ અને ઉપર ગરમ ચીઝ સોસ, મજા પડી જાય છે.#MRC Bina Samir Telivala -
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
કોર્ન મૈસુર મસાલા ઢોસા (Corn Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: dosa/ઢોસા.આજે હું સ્ટ્રીટ સ્ટાઇલ ઢોસા ની રેસિપી લાવી છું. કોર્ન મૈસુર મસાલા ઢોસા અને ઘણા ફેન્સી ઢોસા સુરત ની લારીઓ પર બનતા હોય છે, જે એકદમ પ્રખ્યાત અને ટેસ્ટી છે. આ સ્ટ્રીટ સ્ટાઇલ ફેન્સી ઢોસા માં ચીઝ અને બટર નો દિલ ખોલી ને વપરાશ કરાઈ છે😋. તો ચાલો શીખીએ સુરતી સ્ટાઇલ કોર્ન મૈસુર મસાલા ઢોસા!! Kunti Naik -
-
મેયો વેજ કોર્ન સલાડ(mayo veg corn salad recipe in gujarati)
એકને એક સલાડ ખાઈને કંટાળી ગયા છો તો આ એક દમ ઓછી સામગ્રી અને એકદમ ઝડપ થી બનતી વાનગી છે જયારે ઘરમાં કોઈ મહેમાન આવે તમારે કોઈ નવું સલાડ બનાવવું હોય તો તમે આ સલાડ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો બનાવી એ મેયો વેજ કોન સલાડ. Tejal Vashi -
કોર્ન ભેળ
#RB15સુરત ડુમસ ના દરિયા કિનારે મળતી ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવા ની ખુબ મજા આવે છે. Hemaxi Patel -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
#RC1 યેલ્લો રેસિપી. મકાઈ પોષક તત્વો થી ભરપૂર હોય છે. હેલ્થી તેમજ પચવામાં હલકું ધાન્ય છે. મકાઈ નું શાક એક ફ્રેન્ડ પાસેથી બનાવતા શીખી છું. Minaxi Rohit -
દેશી ચણા નું સલાડ(Desi Chickpea Salad Recipe in Gujarati)
આ સલાડ મારું સૌથી ફેવરિટ. એકદમ ચટપટું અને ઝટપટ બની જાય છે આ સલાડ#GA4#Week5#Salad Shreya Desai -
-
પાણીપૂરી પિઝ્ઝા (Pani Puri Pizza Recipe In Gujarati)
#goldenapron3#Week6#Pizza#Post-2 વિદ્યા હલવાવાલા -
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
-
ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
#GA4#week17#post_17#cheese#cookpad_gu#cookpadindiaદંતકથા છે કે મોઝરેલા પ્રથમ ત્યારે બનાવવામાં આવ્યું હતું જ્યારે પનીરના દહીં આકસ્મિક રીતે નેપલ્સ નજીકની ચીઝ ફેક્ટરીમાં ગરમ પાણીની બકેટ માં પડી ગયા ... અને ત્યારબાદ તરત જ પહેલો પીત્ઝા બનાવવામાં આવ્યો. મોઝરેલા પહેલી વખત ઇટાલીમાં નેપલ્સની નજીક ભેંસ ના દૂધમાંથી બનાવવામાં આવ્યું હતું. કારણ કે તે પેસ્ટરાઇઝ્ડ દૂધમાંથી બનાવવામાં આવતું નથી અને કારણ કે ત્યાં થોડું અથવા કોઈ રેફ્રિજરેશન ન હતુ, ચીઝમાં ખૂબ જ નાનો શેલ્ફ-લાઇફ હતો અને ભાગ્યે જ ઇટાલીનો દક્ષિણ પ્રદેશ નેપલ્સ નજીક તે છોડ્યો હતો જ્યાં તે બનાવવામાં આવ્યું હતુ.જો કે, આજદિન સુધી તે વ્યાપકપણે જાણીતું છે કે શ્રેષ્ઠ અને સૌથી વધુ કિંમતી આર્ટિસ્નલ ઉત્પાદિત ભેંસ ના દૂધ ની મોઝરેલા હજી પણ બટ્ટીપગ્લિયા અને કેસરતા નજીક નેપલ્સની દક્ષિણમાં જોવા મળે છે જ્યાં નાના કારખાનાઓ સદીઓ-જૂની પરંપરાઓ ચાલુ રાખે છે, જે તેમના સ્થાનિક ગ્રાહકો માટે દરરોજ ભેંસ ના દૂધ ની મોઝરેલા તાજી બનાવે છે.પીઝા ખાવાની ખુબ જ ઈચ્છા થાય અને એ પણ ચીઝ બર્સ્ટ ત્યારે આ રીતે મગ માં બનાવવાની જરૂર થી ટ્રાય કરજો. ઝટપટ બની જાય છે અને સ્વાદ તો જાણે ખરેખર ડોમિનોઝ માં બેસી ને ખાતા હોવ એવું ફીલ થાય છે. Chandni Modi -
-
-
કાંદા ટામેટા નું રાયતુ (Kanda Tameta Raita Recipe In Gujarati)
#ChooseToCook ભારત માં સૌથી વધુ લોકપ્રિય રાઇતું. એમાં એક કાંદા ટામેટા નું રાઇતું, જેમાં દહીં, કાંદા - ટામેટા અને મસાલા મુખ્ય સામગ્રી છે. થાળી માં સાઇડ ડીશ માં આ રાઇતું સર્વ કર્યું હોય ત્યારે બધા ખુશ થઈ જાય. Dipika Bhalla -
મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Rainbow challenge yellow Recipe#cookpadindia#cookpadgujarati અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324712
ટિપ્પણીઓ (24)